Advertisement - Remove

travel - Example Sentences

Popularity:
Difficulty:
ટ્રૈવલ
He also referred to the possibility of the app being an e-pass which could subsequently facilitate travel from one place to another.
તેમણે એક સ્થળેથી બીજા સ્થળ પ્રવાસની સુવિધા આપી શકાય એ માટે ઇ-પાસ તરીકે એપની સંભવિતતાનો સંદર્ભ પણ આપ્યો હતો.
A total of 600 migrants have travel history of abroad.
કુલ 600 વિસ્થાપિતો વિદેશમાં પ્રવાસ કર્યો હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
Important measures included social distancing, travel restrictions, work from and stay at home in public and private sectors, and direct health interventions centred on scaled up testing, screening and treatment, have helped contain impact of the pandemic.
હાથ ધરવામાં આવેલા મહત્વપૂર્ણ પગલામાં સામાજિક અંતર, પ્રવાસ પર પ્રતિબંધો, જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વર્ક ફ્રોમ હોમ અને ઘરે રહેવાની વ્યવસ્થા અને પરીક્ષણ વધારવું, સ્ક્રિનિંગ અને સારવાર સહિત સીધા જ આરોગ્ય હસ્તક્ષેપના પગલાંનો આ મહામારીને નિયંત્રણમાં લાવવામાં મોટો પ્રભાવ જોવા મળ્યો છે.
The industries will have to arrange the accommodation for their workers to prevent long distance travel for work.Maharashtra has reported 3,648 cases and 211 deaths.
ઉદ્યોગોએ તેમના કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા કરવી પડશે જેથી લાંબા અંતરની મુસાફરી ટાળી શકાય. મહારાષ્ટ્રમાં 3,648 કેસ પોઝિટીવ નોંધાયા છે અને 211 વ્યક્તિનાં મૃત્યુ થયા છે.
At the same time, the seafarer shall also be screened, and his travel and contact history examined for the last 28 days seafarers found to be asymptomatic for COVID-19 and otherwise suitable may be processed for sign-on.
સાથે સાથે નાવિકની પણ ચકાસણી થશે તથા છેલ્લાં 28 દિવસ માટે તેમના પ્રવાસ અને કોન્ટેક્ટ હિસ્ટ્રીની ચકાસણી થશે. તેમાં ચકાસણી થશે કે નાવિકમાં કોવિડ-1 માટેનાં ચિહ્નો દેખાય છે કે નહીં અને જો ચિહ્નો નહીં જોવા મળે, તો સાઇન-ઓન માટે પ્રક્રિયા હાથ ધરી શકાશે.
Advertisement - Remove
Such extensions would be granted for a period up to 30 days from the date of lifting the prohibition on international air travel of passengers from India without levy of over stay penalty.
આવી મુદતની વૃદ્ધિ ભારતમાંથી મુસાફરોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા પરનો પ્રતિબંધ હટાવ્યા પછી 30 દિવસ સુધી રોકાણની કોઇપણ પ્રકારની પેનલ્ટી લીધા વગર માન્ય ગણવામાં આવશે.
Ministry of Home Affairs Any foreign national holding an OCI card who intends to travel to India for compelling reasons during this period would have to contact the nearest Indian Mission.
OCI કાર્ડધારક કોઇપણ વિદેશી વ્યક્તિ કે જેઓ આ સમયગાળા દરમિયાન અનિવાર્યતાના કારણોથી ભારતનો પ્રવાસ કરવા માંગે છે તેમણે નજીકના ભારતીય મિશનનો સંપર્ક કરવાનો રહેશે.
Shri Naidu and Shri Birla also discussed the issue of feasibility of various Committees of Parliament holding their meetings at the earliest in the prevailing situation and in the context of restrictions on travel across the country.
શ્રી નાયડુ અને શ્રી બિરલાએ પ્રવર્તમાન સ્થિતિમાં અને દેશભરમાં પ્રવાસ પર નિયંત્રણોનાં સદર્ભમાં વહેલામાં વહેલી તકે વિવિધ સંસદીય સમિતિઓની બેઠકો યોજવાની વ્યવહારિકતાના મુદ્દે પણ ચર્ચા કરી હતી.
Several issues were discussed and redressed during the VC and it was emphasised that migrant labour should be reassured that sufficient number of trains would be run for travel of all those wishing to go home.
વીડિયો કોન્ફરન્સ દરમિયાન અનેક મુદ્દા પર ચર્ચા થઇ અને તેના ઉકેલો પણ લાવવામાં આવ્યા. આ ઉપરાંત, એ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો કે, વિસ્થાપિત શ્રમિકોને આશ્વાસન આપવામાં આવે કે ઘરે જવા માંગતા તમામ લોકોની મુસાફરી માટે પૂરતી સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવશે.
Andhra Pradesh: State to provide cost-free travel facility to migrant workers of neighbouring states.
આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકાર પડોશી રાજ્યોના સ્થળાંતરિત કામદારોને વિનામૂલ્યે મુસાફરી સુવિધા પૂરી પાડશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading