The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
“I will travel to Uzbekistan for a brief visit to attend the SCO Summit and interact with leaders of SCO nations.
“હું એસસીઓ શિખર પરિષદમાં હાજરી આપવા તથા એસસીઓ રાષ્ટ્રોના નેતાઓ સાથે ચર્ચા કરવા ઉઝબેકિસ્તાનના ટૂંકા પ્રવાસે જઈશ.
Enhanced pecuniary jurisdiction will accelerate the justice delivery system, besides making access easier for litigants without having to travel outside the Union Territory.
સંવર્ધિત આર્થિક ક્ષેત્રાધિકારથી કેન્દ્રશાસિત પ્રદેશની બહાર પ્રવાસ કર્યા વિના કાયદેસર પ્રક્રિયામાં સંકળાયેલા લોકોની પહોંચ સરળ બનવા ઉપરાંત ન્યાય આપતી વ્યવસ્થાની પ્રક્રિયામાં ઝડપ વધારવામાં મદદ મળશે.
The residential areas along these Metro Rail corridors shall be immensely benefitted by this project, as the people of these areas will be able to travel on trains from their own neighborhoods to reach different areas of the city conveniently.
આ મેટ્રો રેલ કોરિડોરની આસપાસના રહેણાંક વિસ્તારોને આ પ્રોજેક્ટથી ખૂબ સારો ફાયદો થઈ શકશે કારણ કે આ વિસ્તારના લોકો તેમની આસપાસની જગ્યાએથી શહેરના વિવિધ વિસ્તારોમાં અનુકૂળતાપૂર્વક ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
People have come here with great pride to travel in it and I have also come here for you people.
બહુ ગર્વ સાથે પ્રવાસ કરનાર લોકો તમે છો અને હું પણ અહીં તમારાં માટે છું.
Friends, It is my dream to see that even the ordinary citizen can travel by air.
સાથીઓ, મારું તો એ સપનું છે કે, હવાઈ ચપ્પલ પહેરનારો પણ હવાઈ મુસાફરી કરી શકે.
Railway Station Modernisation Finance Minister Nirmala Sitharaman said that Government will launch a massive programme of railway station modernization this year to make railway travel a pleasant and satisfying experience for the common citizen.
રેલવે સ્ટેશન આધુનિકીકરણ નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો માટે રેલવે યાત્રા આરામદાયક અને આનંદદાયક બનાવવા માટે સરકાર આ વર્ષે મોટા પાયે રેલવે સ્ટેશન આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કરશે.
As the President of India, it is my privilege to travel all over our country, to our diverse states and regions, and meet fellow Indians from all walks of life.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે મને દેશના જુદા-જુદા ક્ષેત્રોમાં પ્રવાસ કરવાની તક પ્રાપ્ત થાય છે. આ પ્રવાસ દરમિયાન, જુદા-જુદા કાર્ય-ક્ષેત્રો સાથે જોડાયેલા દેશવાસીઓ સાથે પણ મુલાકાત થાય છે.
An Electronic Travel Authorization will also be generated.
ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન પણ જનરેટ કરવામાં આવશે.
The pilgrims need to carry Electronic Travel Authorization, along with their passport, when they arrive at the Passenger Terminal Building.
યાત્રાળુઓ જ્યારે પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગમાં આવે છે ત્યારે તેમના પાસપોર્ટ સાથે, ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન સાથે રાખવાના રહેશે.
He highlighted that India has jumped 18 ranks in the last 4 years in travel and tourism global index, stating that government has been focussed on promoting heritage, spiritual and medical tourism along with developing connectivity infrastructure for boosting tourism.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ભારતે ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ગ્લોબલ ઇન્ડેક્સમાં 18 સ્થાનની હરણફાળ ભરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને મેડિકલ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમજ પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો સુધી જોડાણ માટે માળખાગત સુવિધાઓ વિકસાવી રહી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…