Advertisement - Remove

under - Example Sentences

Popularity:
Difficulty:
અન્ડર
હેઠળ952અંતર્ગત680નેતૃત્વમાં53હેઠળના17હેઠળની11નીચે10આધીન7આધિન6નિધિ3સ્થિતિસંજોગોમાં3આગેવાનીમાં3તળે2પરિવારોને2હાઈડ્રોકાર્બન2તારીખમાં2દેખરેખમાં2લૉકડાઉનનો2નિયમથી1કરાયેલી1બીજેપી1ગુનાની1વડોદરાની1પરેશાન1એના1પીટીએના1સચિવાલયની1બીલ-2016ને1બ્રિટીશકાળમાં1વસતિની1ટ્રેઝરી1નિર્માણાધીન1યુકે-ઈન્ડિયા1આયુષ્માન1બાબતોની1એકરથી1વાશેરમૈનપેટથી1એનપીસી1એનઈએલપી1મહિલાના1સોવિયત1ઘાટીમાં1માતાઓ1આધ્યક્ષસ્થાને1પીએમએમવાય1એલઆઇબીઓઆર1વિધાઉટ1બે-તૃતિયાંશ1મિશનની1મેસર્સ1વાણિજ્યિકરણ1વયના1પુનઃવાવેતર1ગ્રાહકના1મેલું1રંગભેદનો1મર્યાદામાં1સમાવા1ગામડાઓને1પીએમએવાય-જી1મોઝામ્બિક1અપાવ્યું.1અગાશી1એસ્ટોનિયા1સબ-ગ્રુપે1ગ્રામીણ’1સ્થાપ્યું1પડકારોમાંથી1કપડા1સ્વિટ્ઝર્લેન્ડ1રકમમાં1વયની1દબાણમાં1પીએમજીએસવાય1યુડીએવાય1પરિક્ષેત્ર1ઓર્ડરને1તત્વાધાનમાં1સુનિધાનાં1ભારતભરની1સાગરમાલા1નફામાં1અનુમોદિત1અંડર1કમ્પેરેટિવ1હિમાલયન1ગોખણ1પહોંચાડશે.1પારના1ડાયાલિસિસની1કાર્યક્રમ’1એન્જીનિયરીંગના1દર્શાવનાનું1સુગમ્ય1ટ્રૉલર્સ1ઉજ્જવલા1સૌભાગ્ય1ખોવાઈ1આયોગના1પાર્કોનો1લોકઆંદોલન1અંદર્ગત1યોજનાનો1મર્યાદા1આવિષ્કાર1રિસાઇકલિંગનું1સાંકળોમાં1ફાળવવામાં1યોજના1બ્લ્યુ1ભ્રમ1પીએફ1અંતર્ગતના1પીએફસીની1ગોઠવીને1એક્સ્પોઝર1એચબીપીના1લાઇવલિહૂડ1ટીસીએસ1વેગન્સ1કૅલેન્ડરમાં1મફત1કેવીઆઇસી1રીટાબેન1ક્વૉરેન્ટાઇનમાં14%થી1એડવાન્સમાં1દબાણની1એજન્સીની1માપવામા1વિનામૂલ્યે1અન્ડર1પીએમજીકેવાય-ઉજ્જવલા1હોલ્કર1સૈન્યએ1થાણાંઓ1સુવિધાનો1
No one when he has lit a lamp covers it with a container or puts it under a bed but puts it on a stand that those who enter in may see the light
કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી અથવા ખાટલા નીચે છુપાવતો નથી તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે
For as many as have sinned without law will also perish without the law As many as have sinned under the law will be judged by the law
જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્ર છે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે
What then Are we better than they No in no way For we previously warned both Jews and Greeks that they are all under sin
તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ ના અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે
Now we know that whatever things the law says it speaks to those who are under the law that every mouth may be closed and all the world may be brought under the judgment of God
જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે
For sin will not have dominion over you For you are not under law but under grace
હવે પાપ તમારો માલિક થઈ શકશે નહિ શા માટે કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો
Advertisement - Remove
For though I was free from all I brought myself under bondage to all that I might gain the more
હું સ્વતંત્ર છું હું કોઈ વ્યક્તિને આધિન નથી પરંતુ મેં મારી જાતને બધાની ગુલામ બનાવી છે હું આમ જેટલા બની શકે તેટલા વધારે લોકોનો ઉદ્ધાર કરવા માટે કરું છું
To the Jews I became as a Jew that I might gain Jews to those who are under the law as under the law that I might gain those who are under the law
હું યહૂદિઓ સાથે યહૂદિ જેવો થયો છું યહૂદિઓનો ઉદ્ધાર કરવા હું આમ કરું છું હું મારી જાતે નિયમને આધીન નથી પરંતુ એ લોકો કે જેઓ નિયમને આધિન છે પણ તેઓ માટે હું એક કે જે નિયમને આધિન છે તેના જેવો હું બન્યો
Now I would not have you ignorant brothers that our fathers were all under the cloud and all passed through the sea
ભાઈઓ અને બહેનો આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું તે તમે જાણો તેમ હું ઈચ્છું છું તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા
But if you are led by the Spirit you are not under the law
પરંતુ જો તમે આત્માથી દોરાશો તો તમે નિયમને આધિન નથી
For I am a man under authority having soldiers under me and I say to this man Go and he goeth and to another Come and he cometh and to my servant Do this and he doeth it
હું મારા અધિકારીઓને આધીન છું મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે એકને હું કહું છું કે જા તો તે જાય છે બીજાને કહું છું કે આવ તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે આ કર તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading