Advertisement - Remove

ward - Example Sentences

વૉર્ડ
Think about the hospital administration staff, ambulance drivers, ward boys, sanitation workers who are serving others in these difficult conditions.
દવાખાના વહીવટના લોકો, એમ્બ્યુલન્સ ચલાવનારા ડ્રાઈવર, વોર્ડ બોય્ઝ, તે સફાઈ કર્મચારીઓ વિશે વિચારો જેઓ આ મુશ્કેલ ઘડીમાં બીજાઓની સેવા કરી રહ્યા છે.
Setting up of Isolation ward and corresponding number of beds in OFB hospitals.
ઓએફબી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યાં છે અને એટલી જ સંખ્યામાં બેડ ઊભા કરવામાં આવ્યાં છે.
He also asked them to showcase and constantly celebrate the contributions of the local heroes like police officers, doctors, nurses, ward boys etc. at national level.
તેમણે તમામ આરજેને રાષ્ટ્રીય સ્તરે પોલીસ અધિકારીઓ, ડૉક્ટોર, નર્સો, વોર્ડ બોય્સ વગેરે જેવા સ્થાનિક હીરોના પ્રદાનની સતત પ્રશંસા કરવા અને લોકો સુધી તેમના પ્રદાનને પહોંચાડવા પણ જણાવ્યું હતું.
Hindustan Aeronautics Limited (HAL) Bengaluru has isolation ward facility with three beds in Intensive Care Unit and 30 beds in wards.
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) બેંગલુરુ દ્વારા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં 3 પથારીઓ અને વૉર્ડ માં 30 પથારીઓ ધરાવતી આઇસોલેશન વૉર્ડ સુવિધા શરૂ કરાઇ છે.
The government school has been converted into an isolation ward under the Sarpanchs supervision.
સરકારી શાળાને સરપંચની દેખરેખ હેઠળ આઈસોલેશન વોર્ડમાં બદલવામાં આવી છે.
Advertisement - Remove
Assam A nine year old boy from ward no.3 of Jorhat district who came from Delhi, tested COVID19 positive.
આસામ: જોરહાટ જિલ્લાના વોર્ડ નંબર 3માં નવ વર્ષનો એક છોકરો દિલ્હીથી આવ્યો હતો તેને કોવિડ-1નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે.
Media reports that Private hospital associations have proposed to State govt a Covid-19 treatment cost of around Rs 10,000 per day for general ward and Rs 20,000 for special ward with ICU and ventilator facilities.
માધ્યમોના અહેવાલ પરથી જાણવા મળ્યું હતું કે, ખાનગી હોસ્પિટલના સંગઠનોએ કોવિડ-1ની સારવાર ખર્ચ માટે જનરલ વોર્ડ ના પ્રતિ દિન રૂ. 10,000 અને ICU અને વેન્ટિલેટરની સુવિધાઓ ધરાવતાં સ્પેશિયલ વોર્ડ અંગે રૂ. 20,000નો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
Assam: In Assam, 31 COVID counselling centres in each and every ward of Guwahati Municipal Corporation has been activated for the citizens in Guwahati for voluntary testing for COVID19.
આસામઃ આસામમાં કોવિડ-1ના સ્વૈચ્છિક પરીક્ષણ માટે ગુવાહાટીમાં નાગરિકો માટે ગુવાહાટી મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં 31 કોવિડ કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.
Emergency ward is contained for a week and Manipal Central Referral Hospital will cater emergency health service till then.
એક અઠવાડિયા માટે ઇમરજન્સી વોર્ડને બંધ રાખવામાં આવશે અને ત્યાં સુધી મણિપાલ સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલ ઇમરજન્સી આરોગ્ય સેવાના કેસો સંભાળશે.
The Union Minister visited the fever ward , new surgical ward block, Dietary Department, Special Ward, Corona Screening Center, Corona Care Unit and I.C.U.
કેન્દ્રીય મંત્રીએ થોડા વોર્ડ , નવા સર્જિકલ વોર્ડ બ્લોક, ડાયેટરી ડિપાર્ટમેન્ટ, સ્પેશ્યલ વોર્ડ, કોરોના સ્ક્રીનિંગ સેન્ટર, કોરોના કેર અને આઇસીયુની મુલાકાત લીધી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading