Advertisement - Remove

welfare - Example Sentences

વેલ્ફેર
He also explained in detail the various schemes undertaken for the welfare of Adivasi community in the State.
તેમણે રાજ્યમાં આદિવાસી સમુદાયનાં કલ્યાણ માટે હાથ ધરવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે વિગતે વાત કરી હતી.
At Chennai, he will attend the event to mark the inauguration of the Amma Two Wheeler Scheme – a welfare scheme of the State Government.
ચેન્નઈ ખાતે તેઓ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના – અમ્મા ટુ વ્હીલર સ્કીમના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.
Talking about measures taken for the welfare of farmers by the Union Government, the Prime Minister also mentioned the recent increase in MSP for Kharif crops.
કેન્દ્ર સરકારની ખેડૂતો માટેનાં વિવિધ કલ્યાણકારી પગલાંઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ વિવિધ ખરીફ પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં તાજેતરમાં થયેલા વધારાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Speaking about the welfare of Indians overseas, Mr. Modi said passport and visa rules have been simplified and e visa had made it much easier for them to travel.
વિદેશમાં વસતા ભારતીયોનાં કલ્યાણ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું હતુ કે, પાસપોર્ટ અને વિઝાનાં નિયમોને સરળ બનાવવામાં આવ્યાં છે અને ઇ-વિઝાએ તેમનાં માટે પ્રવાસ કરવાનું વધારે સરળ બનાવ્યું છે.
Venkaiah Ji is a farmer at heart, and is passionate about the welfare of farmers and agriculture.
વેંકૈયાજી હૃદયથી એક ખેડૂત છે અને તેઓ ખેડૂતો અને ખેતીના કલ્યાણ માટે ઉત્સાહી છે.
Advertisement - Remove
The Prime Minister said the combination of development and good governance is essential for the welfare and satisfaction of citizens.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નાગરિકોનાં કલ્યાણ અને સંતોષ માટે વિકાસ અને સુશાસનનો સમન્વય ચાવીરૂપ છે.
Thereafter, OROP was implemented to ensure the welfare of our ex-servicemen.
પછી આપણાં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓનાં કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ઓઆરઓપીનો અમલ કર્યો હતો.
MoC between Ministry of Health and Family Welfare of Republic of India and the Office of Healthcare Policy, Cabinet Secretariat, Government of Japan and the Ministry of Health, Labour and Welfare of Japan in the field of Healthcare and Wellness
આરોગ્ય કાળજી અને સુખાકારીના ક્ષેત્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને હેલ્થકેર પોલીસીની કચેરી, કેબિનેટ સચિવાલય, જાપાન સરકાર તેમજ જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય વચ્ચે એમઓસી
MoU on Food Safety between Food Safety and Standards Authority of India (FSSAI) & The Food Safety Commission of Japan, The Consumer Affairs Agency of Japan, The Ministry of Health, Labour and Welfare of Japan.
ખાદ્યાન્ન સુરક્ષા અને માનાંક સત્તામંડળ ભારત સરકાર (એફએસએસએઆઈ) અને ખાદ્યાન્ન સુરક્ષા કમિશન જાપાન, જાપાનની ગ્રાહક બાબતોની સંસ્થા, આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલય, જાપાન વચ્ચે ખાદ્યાન્ન સુરક્ષા પર સમજૂતી કરાર
He said a new lease of life has been given to Alang, and steps taken for the welfare of the labourers working there.
તેમણે જણાવ્યું હતું કે, અલંગને નવજીવન મળ્યું છે અને મજૂરોનાં કલ્યાણ માટે પગલાં લેવામાં આવ્યાં છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading