Advertisement - Remove

wind - Example Sentences

વાઇન્ડ / વિન્ડ / વિન્ડ / વિન્ડ / વાઇન્ડ
And when ye see the south wind blow ye say There will be heat and it cometh to pass
જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે તે દિવસે ખૂબ ગરમી પડશે અને તમે સાચા છો
The wind bloweth where it listeth and thou hearest the sound thereof but canst not tell whence it cometh and whither it goeth so is every one that is born of the Spirit
પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે તું ફૂંકાતા પવનને સાંભળે છે પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે આત્મામાંથી જન્મેલું છે તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે
And when we had sailed slowly many days and scarce were come over against Cnidus the wind not suffering us we sailed under Crete over against Salmone
અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા
And when the south wind blew softly supposing that they had obtained their purpose loosing thence they sailed close by Crete
પછી દક્ષિણ તરફથી સારો પવન ફૂંકાવાની શરૂઆત થઈ વહાણ પરના માણસોએ વિચાર્યુ આપણે જોઈએ છે તે આ પવન છે હવે તે આપણી પાસે છે તેથી તેઓએ લંગર ખેંચ્યું અને ક્રીત કિનારાની નજીક હંકારી ગયા
But not long after there arose against it a tempestuous wind called Euroclydon
પણ થોડા સમય પછી ઉત્તરપૂર્વીય નોર્થ ઈસ્ટ-યુરાકુલોન નામનો તોફાની પવન ટાપુ ઓળંગીને ધસી આવ્યો
Advertisement - Remove
And when the ship was caught and could not bear up into the wind we let her drive
વહાણ પવનમાં સપડાયું અને દૂર ઘસડાઈ ગયુ વહાણ પવનની વિરૂદ્ધમાં હંકારી શકાતું ન હતું તેથી અમે પ્રયત્ન કરવાનો બંધ કર્યો અને પવનની સાથે ઘસડાવા દીધું
And when they had taken up the anchors they committed themselves unto the sea and loosed the rudder bands and hoised up the mainsail to the wind and made toward shore
તેથી તેઓએ સુકાનને પકડી રાખવા દોરડાં અને લંગરો સમુદ્રમાં નાખ્યા પછી તેઓએ તે સાથે દોરડાં પણ ઢીલા કરી દીધાં સામેનો સઢ પવન તરફ ચઢાવી દીધો અને કિનારા તરફ હંકાર્યુ
And from thence we fetched a compass and came to Rhegium and after one day the south wind blew and we came the next day to Puteoli
અમે રેગિયુમ શહેરમાં આવી પહોંચ્યા બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફૂંકાવાની શરુંઆત થઈ તેથી અમે વિદાય થવા સાર્મથ્યવાન થયા એક દિવસ પછી અમે પુત્યોલી શહેરમાં આવ્યા
But let him ask in faith nothing wavering For he that wavereth is like a wave of the sea driven with the wind and tossed
પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા અફળાતા મોંજા જેવો છે
And after these things I saw four angels standing on the four corners of the earth holding the four wind s of the earth that the wind should not blow on the earth nor on the sea nor on any tree
આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading