The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In Uttar Pradesh, when a woman builds 125 toilets after overcoming steep challenges, inspiring women to exercise their due rights, it gives us a glimpse of ‘Matri- Shakti’, the power of maternal love & caring.
જ્યારે ઉત્તર પ્રદેશની એક મહિલા અનેક સંઘર્ષ બાદ 125 શૌચાલયોનું નિર્માણ કરે છે અને મહિલાઓને તેમના હક માટે પ્રેરિત કરે છે, ત્યારે માતૃશક્તિનાં દર્શન થાય છે.
i) To provide partial compensation for the wage loss in terms of cash incentives so that the woman can take adequate rest before and after delivery of the first living child.
1) રોકડ પ્રોત્સાહનની દ્રષ્ટિએ વેતનના નુકસાન સામે વળતર પ્રદાન કરવું, જેથી પ્રથમ જીવિત બાળકની પ્રસૂતિ પૂર્વે અને પછી મહિલા પર્યાપ્ત આરામ મેળવી શકે.
I am proud that India’s first woman Defence Minister Nirmala Ji is from Tamil Nadu.
મને એ બાબતનું ગૌરવ છે કે ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી નિર્મલાજી પણ તમિલનાડુના જ છે.
She was a woman who could live a luxurious life but she dedicatedly worked for the poor.
તેઓ એક એવાં મહિલા હતાં જેઓ આરામદાયક જીવન જીવી શકતા હતા પરંતુ તેઓ ગરીબોની સેવાને સમર્પિત રહ્યાં.
Now the poor woman does not have to spend her life in the smoke of the firewood.
હવે ગરીબ મહિલાને લાકડાના ધુમાડામાં પોતાની જિંદગી બાળવી નથી પડતી.
We all know the saying: If you educate a man, you educate an individual; but if you educate a woman you educate an entire family.
આપણે બધા એક કહેવતથી પરિચિત છીએ કે જો તમે એક પુરુષને શિક્ષિત કરશો, તો એક વ્યક્તિને શિક્ષિત કરશો, પણ જો આપણે એક મહિલાને શિક્ષિત કરીશું, તો સંપૂર્ણ પરિવારને શિક્ષિત કરીએ છીએ.
Each woman is responsible for electrifying 50 houses in her community on return.
દરેક મહિલા પરત ફરીને તેમના સમુદાયમાં 50 ઘરના વીજળીકરણ માટે જવાબદાર છે.
The resolution of immunization of every pregnant woman and infant in the country will play a crucial role in the formation of a New India by creating healthy families.
દેશમાં દરેક ગર્ભવતી મહિલા અને બાળકને રસીકરણનો સંકલ્પ નવા ભારતના નિર્માણમાં, સ્વસ્થ પરિવારના નિર્માણમાં મોટી ભૂમિકા નિભાવશે.
The offence is made compoundable with the permission of the Magistrate at the instance of the married Muslim woman upon whom talaq is pronounced.
જે વિવાહિત મુસ્લિમ મહિલાને તલાક આપવામાં આવ્યા છે તેના કહેવાથી મેજીસ્ટ્રેટની અનુમતિ દ્વારા આ ગુનામાં માંડવાળ કરી શકશે.
Prime Minister's Office English rendering of PMs reaction on Union Budget 2019-2020 I congratulate the first woman Finance Minister of the country Nirmala Sitharaman and her team for this citizen friendly, development friendly and future oriented Budget.
પ્રધાનમંત્રીનું કાર્યાલય કેન્દ્રીય બજેટ 201-2020 અંગે પ્રધાનમંત્રીના પ્રતિભાવનો મૂળપાઠ નવી દિલ્હી, 05-0-201 દેશની પહેલી મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની ટીમને હું આ નાગરિકોને અનુકૂળ, વિકાસને અનુકૂળ અને ભવિષ્ય લક્ષિતત બજેટ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…