The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He spoke another parable to them The Kingdom of Heaven is like yeast which a woman took and hid in three measures of meal until it was all leavened
પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું આકાશનું રાજ્ય ખમીર જેવું છે એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું
Most certainly I tell you wherever this Good News is preached in the whole world what this woman has done will also be spoken of as a memorial of her
હું તમને સત્ય કહું છું આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે
Most certainly I tell you wherever this Good News may be preached throughout the whole world that which this woman has done will also be spoken of for a memorial of her
હું તમને સત્ય કહું છું સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે 14-16 લૂક 22 3-6
When the woman saw that she was not hidden she came trembling and falling down before him declared to him in the presence of all the people the reason why she had touched him and how she was healed immediately
જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી
It happened as they went on their way he entered into a certain village and a certain woman named Martha received him into her house
જ્યારે ઈસુ અને તેના શિષ્યો યાત્રા કરતા હતા ત્યારે ઈસુ એક શહેરમાં ગયો માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર રાખ્યો
The Samaritan woman therefore said to him How is it that you being a Jew ask for a drink from me a Samaritan woman For Jews have no dealings with Samaritans
તે સમરૂની સ્ત્રીએ ઉત્તર આપ્યો મને નવાઈ લાગે છે કે તું મારી પાસે પીવાનું પાણી માગે છે તું એક યહૂદિ છે અને હું એક સમરૂની સ્ત્રી છું યહૂદિઓ સમરૂનીઓ જોડે સંબંધ રાખતા નથી
From that city many of the Samaritans believed in him because of the word of the woman who testified He told me everything that I did
તે ગામના ઘણા સમરૂની લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો તે સ્ત્રીએ ઈસુ વિષે તેઓને જે કહ્યું તેને કારણે તેઓએ વિશ્વાસ કર્યો તેણીએ તેઓને કહ્યું તેણે ઈસુએ જે બધું મેં કર્યું તે મને કહ્યું
Let a woman learn in quietness with all subjection
સ્ત્રીએ કોઈપણ વાત શાંતિથી સાંભળીને અને આજ્ઞાનું પાલન કરવા સંપૂર્ણ રીતે તૈયાર રહીને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ
Another parable spake he unto them The kingdom of heaven is like unto leaven which a woman took and hid in three measures of meal till the whole was leavened
પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું આકાશનું રાજ્ય ખમીર જેવું છે એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું
Verily I say unto you Wheresoever this gospel shall be preached in the whole world there shall also this that this woman hath done be told for a memorial of her
હું તમને સત્ય કહું છું આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…