Advertisement - Remove

workforce - Example Sentences

Popularity:
Difficulty:
વર્ક્ફૉર્સ / વર્ક્ફોર્સ
Applause My grandfather a veteran of Patton's Army got the chance to go to college on the GI Bill My grandmother who worked on a bomber assembly line was part of a workforce that turned out the best products on Earth
તાળીઅો પૅટ્ટન ની ફૌજ માં લડેલા મારા નાનાજી ને કૉલેજ માં ભણવાનો મોકો મળ્યો જી અાઇ બિલ ના કારણ મારા બોંબર ની અસેંબ્લી લાઇન માં કામ કરતા નાનીજી એક એવા કાર્યબળ નો ભાગ હતાં જે દુનિયા ના ઉત્તમ ઉતપાદન બનાવતું હતું તેઅો બનને એક એવા દેશની અાશાઅો માં સહભાગી હતાં જેણે મંદી અને ફાસીવાદને હરાવ્યાં હતાં તેઅો બનને સમઝી ગયા હતાં કે તે એક વ્યક્તિગત પ્રગતિ કરતાં મોટા પ્રયત્ન નો ભાગ હતાં કે તેઅો અેક વૃતાંત માં ભાગીદાર હતાં જેમાં દરેક અમેરીકન પાસે ખુશળતા નો મોકો હોય અમેરીકા નો મુળભુત વચન કે તમે મહેનત કરશો તો તમને એટલી સફળતા મળશે
HSCL started incurring losses since 1978-79 mainly due to absorption of large workforce of several PSUs and private companies increasing the workforce from 4,100 in 1970 to 26,537 in 1979.
એચએસસીએલ વર્ષ 1978 – 79થી જ ખોટમાં રહેવા લાગી, જેનું મુખ્ય કારણ ઘણા સાર્વજનિક ક્ષેત્ર ઉપક્રમોના મોટા શ્રમબળનો સમાવેશ કરવાનો તથા ખાનગી કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યાનું વર્ષ 1970ના 4100થી વધારીને વર્ષ 1979માં 26,537ના સ્તર સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું.
Your workforce is sought after in Africa.
તમારા યુવાનોની આફ્રિકામાં માગ છે.
They pledged support to the PM-CARES fund, adding that their workforce will be dedicated completely to the cause of serving the nation in this time of crisis.
તેમણે પીએમ-કેર્સ ફંડને સપોર્ટ કરવા અપીલ કરીને ઉમેર્યું હતું કે, તેમની વર્કફોર્સ આ કટોકટીના સમયે દેશની સેવા કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ હશે.
The entire workforce of FCI has been engaged with this task over the last 22 days and has delivered results in every aspect of the operations.
FCIનું સમગ્ર કાર્યદળ છેલ્લા 22 દિવસથી આ કામમાં જોડાયેલું છે અને તમામ પ્રકારે તેમના પરિચાલનમાં શ્રેષ્ઠ પરિણામ આપી બતાવ્યું છે.
Advertisement - Remove
He said FCI workforce has emerged as Food Warriors at the time of global pandemic crisis and they turned this challenge into an opportunity.
તેમણે કહ્યું કે, FCIનું કાર્યદળ વૈશ્વિક મહામારીના સ્થિતિમાં અન્ન યોદ્ધા તરીકે ઉભરી આવ્યું છે અને તેમણે આ પડકારને તકમાં પરિવર્તિત કરી દીધો છે.
Prime Minister's Office Prime Minister to launch Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan on Friday 26th June COVID-19 pandemic has had an adverse impact on workforce in general and migrant workers in particular.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી 26 જૂનને શુક્રવારના રોજ 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન'નો પ્રારંભ કરશે કોવિડ-1 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે.
Prime Minister to launch AtmaNirbhar Uttar Pradesh RojgarAbhiyan on 26th June COVID-19 pandemic has had an adverse impact on workforce in general and migrant workers in particular.
પ્રધાનમંત્રી 26 જૂનને શુક્રવારના રોજ 'આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન'નો પ્રારંભ કરશે કોવિડ-1 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે.
The initiative to present incentive awards for POSHAN is an acknowledgement and appreciation of the untiring efforts of the workforce at the grassroots level such as Anganwadi Workers and Helpers, Auxiliary Nurses, Midwives, lady supervisors and ASHA workers.
પોષણ માટે પ્રોત્સાહક પુરસ્કારો આપવાની આ પહેલ આંગણવાડી કાર્યકરો અને હેલ્પર, સહાયક નર્સો, દાયણો, મહિલા સુપરવાઇઝરો અને આશા વર્કરો જેવા પાયાના સ્તરના કાર્યકરોએ કરેલા સઘન પ્રયાસોની સ્વીકૃતિ અને કદરના ભાગરૂપે છે. પ્રધાનમંત્રીએ પોષણ અભિયાન પુરસ્કારના તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સૌને શુભેચ્છાઓ આપી હતી.
The plumbing workforce plays a very importance role in protecting the health of the nation.
દેશવાસીઓના આરોગ્યનું રક્ષણ કરવામાં પ્લમ્બિંગ વર્કફોર્સ મહત્વની ભૂમિકા નિભાવે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading