The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
એડજુકેટરી બોર્ડનાં મુખ્ય અધિકારી અને સભ્યોની નિમણૂક પસંદગી સમિતિની ભલામણો પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
(viii) Presiding Officer and Members of the Adjudicatory Board shall be appointed by the Central Government on the recommendations of the Selection Committee.
કેન્દ્ર સરકાર એડજુકેટરી બોર્ડનાં મુખ્ય અધિકારી અથવા કોઈ સભ્યને નિર્ધારિત રીતે દૂર કરવાનો અધિકાર ધરાવે છે.
(ix) Central Government shall have the power to remove the Presiding Officer or any member of the Adjudicatory Board from the office following the prescribed manner.
તેમણે અધિકારી તાલીમાર્થીઓને અન્ય સેવાઓના તેમના બેચમેટ સાથે તેમની કારકિર્દી સંદર્ભે સંપર્ક જાળવવા વિનંતી કરી હતી કે જેથી તેઓ ઘર આંગણે હંમેશા ખભેખભા મિલાવીને વિકાસ કરી શકે.
He urged the officer trainees to keep in touch with their batchmates from other services, in course of their career, so that they could always keep abreast of developments at home.
એટલે હવે એસ્ટેટ અધિકારી આ પ્રકારની પૂછપરછ કરી શકે છે, કારણ કે તેઓ કેસના સંજોગોમાં અનુકૂળ ગણાય છે અને એટલે તેમને કાયદાની કલમ 4, 5 અને 7 મુજબ સૂચિત વિસ્તૃત પ્રક્રિયાઓ અનુસરવી નહીં પડે.
Thus, now, the Estate Officer can make such inquiry as he deems expedient in the circumstances of the case and thus do not have to follow the elaborate procedures prescribed as per sections 4, 5 and 7 of the Act.
ભારતીય વિદેશ સેવાની 2016ની બેચના 41 અધિકારી તાલીમાર્થીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
41 Officer Trainees of the 2016 Batch of the Indian Foreign Service called on the Prime Minister Shri Narendra Modi today.
જો આ પ્રકારની વ્યક્તિ ઓર્ડર મુજબ કબજો ખાલી કરવાનો ઇનકાર કરશે કે નહીં કરે, તો એસ્ટેટ અધિકારી તેમને સંકુલમાંથી બહાર કરી શકે છે અને સંકુલનો કબજો લઈ શકે છે તથા આ હેતુ માટે બળપૂર્વકની કામગીરીની જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકે છે.
If such persons refuse or fail to comply with the said order of eviction, Estate Officer may evict them from premises and take possession thereof and may, for that purpose, use such force as may be necessary.
કુમારની નિમણૂંક માટે મંજૂરી આપી હતી. તેઓ પશ્ચિમ બંગાળ કેડરના 182ની બેંચના IAS અધિકારી શ્રી સંજય મિત્રાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું સ્થાન લેશે. ACC દ્વારા ડૉ.
The Appointments Committee of the Cabinet (ACC) has approved the appointment of Dr Kumar who will replace Shri Sanjay Mitra, a 1982-batch IAS officer of West Bengal cadre, upon the completion of his term.
શ્રી ચંદ્રા કર્ણાટક કેડરના 186ની બેંચના IAS અધિકારી છે.
Shri Chandra is a 1986-batch IAS officer of Karnataka cadre.
તેઓ ઝારખંડ કેડર (182 બેચ)ના આઇએએસ અધિકારી છે અને કેન્દ્રીય ગૃહ સચિવ, ભારત સરકારનાં શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવ અને ઝારખંડનાં મુખ્ય સચિવ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા છે.
He is an IAS officer of Jharkhand cadre (1982 batch) and has held important assignments like Union Home Secretary, Secretary, Ministry of Urban Development, Government of India and Chief Secretary, Jharkhand.
તેઓ મધ્ય પ્રદેશ કેડરના 18 બેચના આઈએએસ અધિકારી છે.
He is 1987 batch IAS officer of Madhya Pradesh cadre.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…