Advertisement - Remove

આશરો - Example Sentences

āśarō  aasharo
ભારતનાં ભાગેડુ આર્થિક અપરાધીઓને ક્યાંય આશરો ન મળી શકે એ સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સામે કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ પણ રજૂ કર્યા છે.
The Prime Minister said that India has made some proposals before the international community to ensure that economic offenders do not find sanctuary anywhere.
તમારા મહાન રાષ્ટ્રને બાહ્ય પરિબળો દ્વારા પ્રાયોજિત તથા આતંક અને હિંસાનો આશરો લેતા તત્ત્વોના પડકારનો સતત સામનો કરવો પડે છે અને એ જોઈને મને ખરેખર દુઃખ થાય છે.
It, therefore, saddens us to see that your proud nation continues to be challenged by externally sponsored instruments and entities of violence and terror.
શું તમે જાણો છો કે, અંગ્રેજોએ આવી કાયરતાપૂર્ણ કાર્યવાહીનો આશરો શા માટે લીધો ?
Do you know why they had to resort to such a cowardly operation?
આ સંદર્ભમાં તેમણે તમામ પક્ષોને ધાકધમકીનો આશરો લીધા વિના અને સ્વનિયંત્રિત પ્રવૃત્તિઓ હાથ ધર્યા વિના તથા તણાવ વધારે તેવી એકપક્ષીય કામગીરી ટાળીને શાંતિપૂર્ણ રીતે વિવાદોનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી.
In this context, they urged all parties to resolve disputes through peaceful means without resorting to threat or use of force and exercise self-restraint in the conduct of activities, and avoid unilateral actions that raise tensions.
ભારત સરરકારે કોવિડ-1ના ફેલાવાને અટકાવવા માટે લાગુ કરેલા લૉકડાઉનને પગલે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ગરીબો, નબળા વર્ગ અને સ્થળાંતર કરનારા શ્રમિકોને ખોરાક અને આશરો આપવા માટે સિપેટ દ્વારા મળેલા અનુદાનનો ઉપયોગ કરાશે.
Contribution made by CIPET is to be used to mitigate the plight being faced by the poor, downtrodden and migrated labourers by way of providing food and shelter to them, in the wake of lock down enforced by Govt.
Advertisement - Remove
વનવાસી કલ્યાણ આશ્રમ એક સ્વૈચ્છિક સંસ્થા છે, જે આદિવાસી બાળકોને ખોરાક અને આશરો પૂરાં પાડે છે.
Vanvasi Kalyan Ashram is a non profit organization providing food and shelter to adivasi children.
હૈદરાબાદ પોલીસે પોતાના સ્થાનિક કાર્યાલયમાં વિદેશીઓને આશરો આપનારા સ્થાનિક તબલીગી જમાતના આગેવાન સામે કેસ દાખલ કર્યો છે.
Hyderabad Police book local TablighiJamaat leader after foreigners were given shelter at the local office.
વાતચીત દરમિયાન જિલ્લા નોડલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે લોકો સુધી પહોંચવા, ગ્રાહકોને તેમના ખાતામાંથી નાણાં ઉપાડવા અને સિલિન્ડર બુક કરવામાં મદદ કરવા માટે સંખ્યાબંધ નવતર વિચારોનો આશરો લીધો છે.
DNOs, in their interaction, said that they have resorted to many innovative ideas, to reach people, help the customers draw money from their accounts, and book the cylinders.
જે આર્થિક અપરાધ કરનારાઓ છે, ભાગેડુઓ છે તેમને દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત આશરો ના મળે તેની માટે ભારતે કેટલાક સૂચનો આંતરરાષ્ટ્રીય સમુદાયની વચ્ચે રજૂ કર્યા.
India had placed a few suggestions before the international community so that economic offenders and fugitives would not be able to find a safe haven in any place around the world.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading