The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે જમીન પરીક્ષણ જેવી સંપૂર્ણ નવી પહેલોમાં હાંસલ થયેલી સફળતાનાં ઉદાહરણો પણ ટાંક્યાં હતાં.
He also gave examples of success that is being achieved in entirely new initiatives such as soil testing.
ઓડીએફ લક્ષ્યાંકો અને ગ્રામીણ વીજળીકરણના ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને 100 ટકા લક્ષ્યાંકો હાંસલ કરવા માટેની અપીલ કરી હતી.
Giving examples of ODF targets and rural electrification, the Prime Minister urged the officers to work towards 100 per cent achievement of targets.
અફઘાનિસ્તાનની સંસદનું નિર્માણ અને ભારત-અફઘાનિસ્તાન ફ્રેન્ડશિપ ડેમનું નિર્માણ વિકાસલક્ષી ભાગીદારી મજબૂત કરવા અમારી પ્રતિબદ્ધતાના ઊડીને આંખે વળગે એવા ઉદાહરણો છે.
The completion of Afghanistan’s Parliament building and the India-Afghanistan Friendship Dam are two shining examples of our dedication to forge developmental partnership.
તેના બે સ્પષ્ટ અને સફળ ઉદાહરણો ચાબહાર પર ઇરાન અને અફઘાનિસ્તાન સાથેની ત્રિપક્ષીય સમજૂતી છે તથા ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતા છે.
Two clear and successful examples of this are the tripartite agreement with Iran and Afghanistan on Chabahar; and our commitment to bring on line the International North South Transport Corridor.
તેમણે માળખાગત ક્ષેત્રની કામગીરીમાં આવેલી ઝડપનાં કેટલાંક ઉદાહરણો આપ્યાં હતાં.
He gave some examples of the increase in pace in the infrastructure sector.
આ ઉદાહરણો શાસનનાં સુધારામાં ટેકનોલોજીની તાકાત દર્શાવે છે.
These examples show the power of technology in improving governance.
આર્થિક સુધારા, માળખાકીય વિકાસ અને સ્ત્રોતોના સાતત્યપૂર્ણ વપરાશનાં અનેક સફળ ઉદાહરણો આપણને જોવા મળે છે.
We see many successful examples of economic reforms, infrastructure development and sustainable use of resources.
પૂર્વોત્તર વિસ્તારમાં અને પડોશી દેશો સાથેની કનેક્ટિવિટીમાં વધારો કરીને જાપાન અને ભારત વચ્ચે પરસ્પરના વિકાસ માટેના વિઝનની ક્ષમતા સાકાર કરવાના તેજસ્વી ઉદાહરણો પૂરાં પાડવાની બાબત વિઝન સ્ટેટમેન્ટમાં વ્યક્ત કરાઈ છે.
Enhancing connectivity within North East Region and with its neighboring countries is essential to tap its potential and presents crystallized examples of the shared vision between Japan and India as expressed in the Vision Statement.
આપણી આસપાસ આપણને અનેક આવા ઉદાહરણો મળે છે. જેનાથી ખબર પડે છે કે દિકરીઓ કેવી રીતે જૂના પ્રતિબંધોને તોડી રહી છે, નવી ઉંચાઈ પ્રાપ્ત કરી રહી છે.
We find many such examples around us which illustrate the manner in which our daughters are breaking age old shackles and attaining new heights.
સાથીઓ આવા કેટલાય ઉદાહરણો રોજ, જોવામાં અને સાંભળવામાં આવી રહ્યા છે.
Friends, one is getting to see and hear of many such examples day by day.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…