Advertisement - Remove

કડક - Example Sentences

Popularity:
Difficulty:
kaḍaka  kadaka
મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે હું જાણું છું કે તું બહું કડક છે તું જે તારું નથી તે પણ માગી લે છે અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે
For I feared thee because thou art an austere man thou takest up that thou layedst not down and reapest that thou didst not sow
પછી રાજાએ તે ચાકરને કહ્યું કે તું ખરાબ ચાકર છે હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ તેં કહ્યું કે હું એક કડક માણસ છું તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું
And he saith unto him Out of thine own mouth will I judge thee thou wicked servant Thou knewest that I was an austere man taking up that I laid not down and reaping that I did not sow
પુતિનની આ મુલાકાત ઉપર અમેરિકાની પણ કડક નજર છે
The USA is keeping an eye on Putin's visit
તેણીએ કહ્યું કે તેના પતિએ લગભગ એક વર્ષ લાગતી પ્રક્રિયામાં તેના શબ સાથે શું કરવું તે અંગે કડક સૂચનાઓ આપી છે
She said that her husband has issued strict instructions on what to do with his corpse in a process that takes about a year
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાળકો સામે થતાં યૌન અપરાધ કરવા પર દંડને વધારે કડક બનાવવા માટે બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) ધારામાં સંશોધન કરવા માટે મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the proposal for Amendment in the Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012 to make punishment more stringent for committing sexual crimes against children.
Advertisement - Remove
કાળાનાણાં અને ભ્રષ્ટાચાર સામે સરકારનાં કડક વલણ પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લોકસભાએ નાદારી અને દેવાળિયાપણાની આચારસંહિતા, ભાગેડુ આર્થિક અપરાધી ધારો જેવા કડક કાયદાઓ પસાર કર્યા છે.
Reiterating his Government’s stand against Black Money and Corruption, PM said this Lok Sabha has passed stringent laws like Insolvency and Bankruptcy Code, Fugitive Economic Offenders Act.
નવા કાયદા બનાવ્યા છે, જૂના કાયદાને વધુ કડક કર્યા છે.
While new laws have been formulated, older laws have been made more stringent now.
મોટા ભાગની ફરિયાદો અધિકારીઓના ભ્રષ્ટાચાર સાથે સંબંધિત હોવાનું ધ્યાનમાં આવતા તેમણે ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત રેલવે અધિકારીઓ સામે શક્ય કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.
Noting that a large number of complaints were related to corrupt practices of officials, he directed strictest possible action against Railway officials found guilty of corruption.
પ્રધાનમંત્રીએ ગ્રામીણ માર્ગોના નિર્માણ અને તેની ગુણવત્તા પર અસરકારક અને કડક નજર રાખવાની સૂચના આપી હતી.
The Prime Minister directed efficient and stringent monitoring of rural roads construction and their quality.
આ સંશોધન દેશમાં બાળ યૌન અપરાધની વધતી પ્રવૃત્તિને રોકવા માટે કડક ઉપાય કરવાની જરૂરિયાતને કારણે કરવામાં આવ્યાં છે.
The modification is made to address the need for stringent measures required to deter the rising trend of child sex abuse in the country.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading