The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
BRICS Working Group on Geospatial Technology and Application (2 March 2016, Noida) 43.
સુધારાયેલ મોડલ એમઓયુને એગમોન્ટ ગ્રુપ સેક્રેટરીએટ પુનરાવર્તિત મોડલ એમઓયુ 2014ના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
The revised Model MoU was drafted based on Egmont Group Secretariat revised Model MoU 2014.
આ પગલું સંસ્થાની ક્ષમતા અને કાર્યદક્ષતામાં વધારો કરશે તેમજ તેના ગ્રુપ ‘એ’ અધિકારીઓની કારકિર્દી વિકાસમાં પણ વધારો કરશે.
The measure will enhance the capacity and efficiency of the organization and it will also enhance career progression of its Group ‘A’ officers.
બંને દેશોએ 20મી ઓક્ટોબર, 2016ના રોજ જોઈન્ટ સ્ટડી ગ્રુપ રિપોર્ટ સંપન્ન કર્યો હતો અને માલસામાન અને સેવાઓમાં વેપાર તેમજ રોકાણ અંગે ચર્ચાઓ આગળ ધપાવવા સહમતિ સાધી હતી.
Both sides concluded the Joint Study Group Report on 20th October, 2016 and agreed to carry forward the discussions on trade in goods, trade in services and investment.
5. કેબિનેટના એસટીએસના સ્તર પર એસડીપીના 15 ટકા સુધી એનએફએસજીની શરૂઆત કરવાને પણ પોતાની સ્વીકૃતિ આપી દીધી છે, જો કે ગ્રુપ ‘એ’ એન્જીનીયરીંગ સેવામાં માન્ય છે.
The Cabinet also gave its approval for introduction of NFSG to the extent of 15 percent of SDPs at the STS level as applicable in Group ‘A’ Engineering Service.
વેપાર અને આર્થિક મુદ્દાઓ (ટ્રેડ એન્ડ ઈકોનોમિક ઈસ્યુઝ) અંગેના કોન્ટેક્ટ ગ્રુપ અને બિઝનેસ કાઉન્સિલે આ વ્યૂહરચનાના સમયની મર્યાદા આધારિત અમલ માટે કાર્યયોજના ઘડવી જોઈએ.
The Contact Group on Trade and Economic Issues and Business Council should prepare a Work Plan for implementation of the Strategy in a time-bound manner.
8. 2015ના ખરીફ પાક માટે બીજની અને અન્ય જરૂરિયાતોની ઉપલબ્ધતા – કૃષિ વિભાગમાં વિકલી ક્રોપ વેધર વોચ ગ્રુપ (સીડબલ્યુડબલ્યુજી)ની બેઠકમાં સતત બીજ અને અન્ય જરુરિયાતોની ઉપલબ્ધતાની આકરણી/સમીક્ષા કરાતી રહે છે.
8. Availability of seeds and other inputs for Kharif, 2015: Availability of seeds and other inputs is being monitored / reviewed on a continuous basis in the weekly Crop Weather Watch Group (CWWG) meetings being held in the Department of Agriculture.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યમિતા મંત્રાલય (એમએસડી એન્ડ ઈ)ના તકનીકી કૈડરના ગ્રુપ ‘એ’ સેવાના ગઠનને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi, today gave its approval for the formation of a Group ‘A’ service of the technical cadre of the Ministry of Skill Development & Entrepreneurship (MSD&E).
ન્યૂક્લીઅર સપ્લાય ગ્રુપ – 2008માં ભારત પૂરતી બાકાતીમાં આયર્લેન્ડનો ટેકો મહત્ત્વનો હતો.
Ireland’s support was crucial for India-specific exemption from the Nuclear Suppliers Group in 2008.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…