Advertisement - Remove

ગ્રુપ - Example Sentences

15મી જાન્યુઆરી, 2015ના રોજ પેરુ સાથે વેપાર સમજૂતી કરવાની સંભાવનાઓ તપાસવા માટે ભારત અને પેરુ વચ્ચે જોઈન્ટ સ્ટડી ગ્રુપ (જેએસજી)ની રચના કરવામાં આવી હતી.
A Joint Study Group (JSG) between India and Peru was constituted in order to explore the possibility for entering into trade agreement with Peru on 15th January, 2015.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમ્યુનિકેશન્સ (ડીઓટી)નાં તેમજ અન્ય મંત્રાલયોનાં ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ફર્મેશન ટેકનોલોજીનું બેકગ્રાઉન્ડ ધરાવતા ગ્રુપ ‘એ’નાં અધિકારીઓની પ્રતિનિયુક્તિ માટે ટેલીકોમ્યુકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈએલ)ને મંજૂરી આપી.
The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has given its approval for deputation of Group ‘A’ officers of Department .of Telecommunications (DoT) and other Ministries, with Telecommunication and Information Technology background, to Telecommunications Consultants India Ltd.
મંત્રીમંડળ મંત્રીમંડળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની ગ્રુપ ‘એ’ એક્ઝીક્યુટીવ કેડરની કેડર સમીક્ષા માટે મંજુરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ની ગ્રુપ ‘એ’ એક્ઝીક્યુટીવ કેડરની કેડર સમીક્ષા માટે મંજુરી આપી દીધી છે.
Cabinet Cabinet approves Cadre review of Group 'A' Executive Cadre of Central Industrial Security Force The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Cadre review of Group 'A' Executive Cadre of Central Industrial Security Force (CISF).
તમામ બંદરોનાં બંદર અને ગોદીનાં 32,000થી વધારે કામદારો તથા ગ્રુપ સી અને ડીનાં 1,05,000 પેન્શનરોને આ સમજૂતીનો લાભ મળશે.
More than 32,000 Port and Dock workers and 1,05,000 Group CD pensioners across all Major Ports will be benefitted from of this settlement.
ઉત્તર પ્રદેશમાં બલરામપુર જિલ્લા વહીવટીતંત્રએ પણ ગોરખપુરના એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ પાસેથી સેવા આપી શકે તેવા સ્વયંસેવક વિદ્યાર્થીઓની માગણી કરી છે.
Balrampur district administration in Uttar Pradesh has also asked for services of volunteer cadets from NCC Group Headquarters Gorakhpur.
Advertisement - Remove
ગ્રુપ 21 જૂનના રોજ લખનઉમાં આયોજિત થનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં ભાગ લેશે જ્યાં પ્રધાનમંત્રી પોતે પણ ઉપસ્થિત રહેશે.
The group will participate in the main IDY celebrations to be held on 21st June at Lucknow in which the Prime Minister is participating.
ત્યારબાદ આ ગ્રુપ દેશના વિવિધ યોગ સંસ્થાનો તેમજ કેન્દ્રોની યાત્રા કરશે અને યોગની બાબતમાં, જાણકારી એકત્રિત કરી પોતાના દેશમાં યોગનો પ્રચાર-પ્રસાર કરશે.
The group will then visit various Yoga institutions and Wellness Centres in the country in order to have a first hand knowledge and promote India as a destination for Yoga in their own countries.
અસર: સીઆઈએસએફમાં ગ્રુપ એની આ જગ્યાઓની રચના થયા બાદ આ સુરક્ષા દળની નિરીક્ષણ ચોકસાઈ અને ક્ષમતા નિર્માણમાં વધારો થશે.
Impact: After creation of these Group 'A' posts in CISF, the supervisory efficiency and capacity building of the Force would be enhanced.
મિસાઈલ તકનીક અંકુશ વ્યવસ્થા હોય કે ઓસ્ટ્રેલિયા ગ્રુપ હોય, કે પછી વેસેનાર એરેન્જમેન્ટ હોય, આ ત્રણેય સંગઠનોમાં ભારતનું સભ્યપદ એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતના વધી રહેલા વર્ચસ્વનો સંકેત આપે છે.
India's membership in the three regimes, the Missile Technology Control Regime, Australia Group and Wassenaar Arrangement, is an indication of India's impact and her acceptance by the international community.
રાહેજા ગ્રુપ સભ્ય 4 શ્રી અરુણ મિસ્રા, એમડી, તાતા સ્ટીલ સેઝ લી.
Member 3 Shri Neel Raheja, Group President, K. Raheja Group -Do- 4 Shri ArunMisra, MD, Tata Steel SE Ltd.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading