Advertisement - Remove

ટ્રાન્સફર - Example Sentences

દેવું હવે નિશ્ચિતપણે વધુ સામાન્ય છે ક્રેડિટ કાર્ડ્સ વધુ પ્રચલિત છે અને તે રીતે જ શૂન્ય ટકાએ બેલેન્સ ટ્રાન્સફર વિદ્યાર્થી લોન અને દૈનિક પગાર ધિરાણકર્તા પણ તેણી કહે છે
Debt is definitely more normal now credit cards are more prevalent and so are zero per cent balance transfers student loans and pay day lenders she says
પ્રધાનમંત્રી વસ્ત્રાલમાં લાભાર્થીઓને ઓનલાઇન ફંડ ટ્રાન્સફર મારફતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે પેન્શન યોજના શરૂ કરશે.
At Vastral, Prime Minister will mark the launch of the pension scheme for unorganized sector workers, the Pradhan Mantri Shram Yogi Maan-dhan, through the online fund transfer to beneficiaries.
પોર્ટલના માધ્યમથી લગભગ 40 ટકા ફરિયાદો સીધી કંપનીઓ પાસે આપોઆપ ટ્રાન્સફર થઇ જાય છે, જેની ઉપર ઝડપથી કાર્યવાહી કરવામાં આવે છે.
About 40 percent complaints get transferred directly to the companies automatically through the portal enabling quick action.
ભૌમિતિક સ્થાનાંતરણ ભ્રમણકક્ષા (જિઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બીટ – જીટીઓ)માં 4 ટન વર્ગના ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટે સ્વદેશી પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ભૌમિતિક ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલ માર્ક – III (જીએસએલવી એમકે- III)ને તૈયાર કરવામાં આવ્યો છે.
The Geosynchronous Satellite Launch Vehicle Mark-III (GSLV Mk-III) has been developed towards achieving indigenous launch capability to launch 4 tonne class of satellites into Geosynchronous Transfer Orbit (GTO).
તમામ ક્ષેત્રોમાં સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવા, ખાસ કરીને એસએમઇ સહિત ટેકનોલોજીના વિકાસ, સુલભતા અને ઉપલબ્ધતા માટેની જરૂરિયાતને સમજીને અમે શ્રીલંકામાં બિમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધાની સ્થાપના પર જોડાણના કરારને વહેલાસર અંતિમ સ્વરૂપ માટે સૂચના આપી છે.
Recognizing the need for development, access and availability of technology- including for SMEs- for promoting sustainable development across sectors, we direct for early finalization of the Memorandum of Association on the Establishment of BIMSTEC Technology Transfer Facility in Sri Lanka.
Advertisement - Remove
ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર યોજના હેઠળ આ નાણાં જમ્મુ-કાશ્મીરની સરકાર દ્વારા પૂરા પડાશે જેથી લાયક પરિવારોને તેનો સીધો લાભ મળી શકે.
The amount will be released to the State Government of J&K to be disbursed to eligible families through Direct Benefit Transfer (DBT).
બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનું એસટીઆઈ ટેકનોલોજી ટ્રાન્સફર અને એસએમએમઇ ફોરમ (પ્રિટોરિયા)
· BRICS STI Technology Transfer and SMME Forum (Pretoria)
સાધારણ ફિચર ધરાવતા ફોન હોય છે તેમાં પણ કેશ ટ્રાન્સફર થઈ શકે છે.
Cash can be transferred even with a phone with ordinary features.
આ એક્ટના પાસ થયા પછી હવે આપણને પછી તે સબસિડી હોય કે પછી તમામ સુવિધાઓ, ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર માટે આધારના પ્રયોગની સુવિધા મળી ગઈ છે.
The passage of this Act enables us to use Aadhaar for Direct Cash Transfers for subsidy and other services.
તેમને જાણકારી આપવામાં આવી હતી કે નાણાકીય વર્ષ 2015-16માં એલપીજી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ 15 કરોડથી વધારે કુટુંબોને આવરી લેવાયા હતા.
He was informed that over 15 crore households were covered under Direct Benefit Transfer for LPG in FY16.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading