Advertisement - Remove

થયું - Example Sentences

અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં
He was transfigured before them His face shone like the sun and his garments became as white as the light
પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું
All this was done that it might be fulfilled which was spoken through the prophet saying
અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને પ્રેરિતો નામ આપ્યું
When it was day he called his disciples and from them he chose twelve whom he also named apostles
લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો
When the centurion saw what was done he glorified God saying Certainly this was a righteous man
તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી
All things were made through him Without him was not anything made that has been made
Advertisement - Remove
આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો
if we are examined today concerning a good deed done to a crippled man by what means this man has been healed
તો આ કેવી રીતે થયું ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો
How then was it counted When he was in circumcision or in uncircumcision Not in circumcision but in uncircumcision
અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો
The commandment which was for life this I found to be for death
જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને જણાવ્યું હતું કે આપણે સહન કરવાનું થશે અને તમે જાણો છો કે જે રીતે અમે કહ્યું હતું તે જ પ્રમાણે તે થયું
For most certainly when we were with you we told you beforehand that we are to suffer affliction even as it happened and you know
પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા
There was war in the sky Michael and his angels made war on the dragon The dragon and his angels made war
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading