The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે
Neither do people put new wine into old wineskins or else the skins would burst and the wine be spilled and the skins ruined No they put new wine into fresh wineskins and both are preserved
અને લોકો કદાપિ નવો દ્રાક્ષારસ જુના દ્રાક્ષારસની મશકમાં રેડતાં નથી શા માટે કારણ કે નવો દ્રાક્ષારસ જૂના દ્રાક્ષારસની મશકને ફાડી નાખશે અને દ્રાક્ષારસ દ્રાક્ષારસની મશકો નાશ પામશે લોકો હંમેશા નવો દ્રાક્ષારસ નવા દ્રાક્ષારસની મશકમાં ભરે છે 1-8 લૂક 6 1-5
No one puts new wine into old wineskins or else the new wine will burst the skins and the wine pours out and the skins will be destroyed but they put new wine into fresh wineskins
કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે
No one puts new wine into old wineskins or else the new wine will burst the skins and it will be spilled and the skins will be destroyed
લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે
But new wine must be put into fresh wineskins and both are preserved
જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી તે કહે છે જૂનો દ્ધાક્ષારસ જ સારો છે
No man having drunk old wine immediately desires new for he says The old is better
તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા તેઓએ કહ્યું કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ
They took hold of him and brought him to the Areopagus saying May we know what this new teaching is which is spoken by you
તે જ રીતે જમી લીધા પછી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો ઈસુએ કહ્યું કે આ દ્રાક્ષારસ દેવનો તેના લોકો તરફનો નવો કરાર પ્રસ્થાપિત કરે છે આ નવા કરારનો મારા રક્ત વડે પ્રારંભ થાય છે જ્યારે તમે તેને પીઓ ત્યારેં મને યાદ કરો
In the same way he also took the cup after supper saying This cup is the new covenant in my blood Do this as often as you drink in memory of me
દેવ આને નવો કરાર કહે છે તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે
In that he says A new covenant he has made the first old But that which is becoming old and grows aged is near to vanishing away
ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું
by the way which he dedicated for us a new and living way through the veil that is to say his flesh
લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે
Neither do men put new wine into old bottles else the bottles break and the wine runneth out and the bottles perish but they put new wine into new bottles and both are preserved
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…