The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના વેચાણના પ્રોત્સાહન માટે અન્ય દેશના વિસ્તારોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.
ii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion end sale of air services.
3. બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ ચોક્કસ રુટ્સ પર સંમત સેવાઓ કાર્યરત કરવા વાજબી અને સમાન તક ધરાવશે.
iii. The designated airlines of the two countries shall have fair and equal opportunity to operate the agreed services on specified routes.
બંને દેશોની નિયુક્ત એરલાઇન્સને ચોક્કસ રુટો પર સંમત સેવાઓ કાર્યરત કરવાની વાજબી અને સમાન તક મળશે.
iii. The designated airlines of the two countries shall have fair and equal opportunity to operate the agreed services on specified routes.
કોઈ પણ પક્ષની નિયુક્ત એરલાઇન એ જ પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે સહકારી માર્કેટિંગ સમજૂતીઓ કરી શકે છે.
iv. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and third country,
ભારત અને ગ્રીસની નિયુક્ત એરલાઇન્સ માટે કોઈ પણ પોઇન્ટ ઇન્ટરમીડિએટ અને તેનાથી એક હદ સુધી આગળના પોઇન્ટમાં ઉપલબ્ધ થશે.
Any points shall be available as intermediate and beyond point for the designated carriers of India as well as the designated carriers of Greece.
કર્મચારીઓનાં હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થનાર સભ્ય 3 વર્ષની મુદ્દત સુધી પદ પર રહેશે અને સતત બે વખતથી વધારે મુદ્દત માટે નહીં રહી શકે. બોર્ડમાં તેમનું સભ્યપદ સેવાનિવૃત્ત થવાની સાથે પૂર્ણ થઈ જશે.
(ii) The Member representing the interest of the employees shall hold office for a term of three years and shall not hold office for more than two consecutive terms and his Board membership is co-terminus with his retirement.
4. નોકરીદાતાનો ફાળો – 01.12.2008ના રોજના કે તે પછી નિયુક્ત થયેલા તમામ કર્મચારીઓ માટે દર મહિને બેઝિક પગાર અને ડીએના 10 ટકા
4. Employer’s Contribution – 10% of Basic pay and DA per month in respect of all existing employees as on 01.12.2008 or appointed thereafter.
નિયુક્ત સંસ્થાઓ મારફતે ક્ષેત્રોની ફરજિયાત ચકાસણી, સરકાર દ્વારા એનું નોટિફિકેશન અને વાણિજ્યિક સ્તરે ઇઆર પ્રોજેક્ટનાં વાસ્તવિક અમલ અગાઉ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવા – એ નીતિની મુખ્ય વિશેષતાઓ છે.
Mandatory Screening of fields through designated institutions, to be notified by Government, and conducting Pilot before actual implementation of ER Project on commercial level, are other prominent features of the Policy.
બિમસ્ટેક હેઠળ પ્રાદેશિક સહકારને અસરકારક બનાવવા અમે નિયુક્ત સ્તરે સમયસર અને નિયમિત રીતે બિમસ્ટેકની તમામ બેઠકો યોજવા પ્રતિબદ્ધ છીએ.
Reaffirming the imperative of making regional cooperation under BIMSTEC effective, we remain committed to hold Meetings of all BIMSTEC mechanisms in a timely and regular manner at the designated level.
યોજનાનો અમલ નિયુક્ત રાજ્ય અમલીકરણ સંસ્થાઓ, જિલ્લા ઇ-ગવર્નન્સ સોસાયટી (ડીઇજીએસ) વગેરે મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સક્રિય ભાગીદારીમાં ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સંપૂર્ણ નિરીક્ષણ હેઠળ થશે.
The implementation of the Scheme would be carried out under the overall supervision of Ministry of Electronics and IT in active collaboration with States/UTs through their designated State Implementing Agencies, District e-Governance Society (DeGS), etc.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…