The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
2. બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સ હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે અન્ય દેશના વિસ્તારમાં ઓફિસો સ્થાપિત કરવાનો અધિકાર ધરાવશે.
ii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion and sale of air services.
4. નિયુક્ત એરલાઇન વાણિજ્યિક વિચારણાને આધારે વાજબી સ્તરે હવાઈ સેવાઓના સંબંધમાં ભાડાના દર નક્કી કરવા સ્વતંત્ર રહેશે.
iv. The designated airline will be free to decide tariffs in respect of the agreed services at reasonable levels based on the commercial considerations.
5. દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ અને અન્ય પક્ષની નિયુક્ત કેરિયર્સ સાથે સહકારી માર્કેટિંગ વ્યવસ્થાઓ કરી શકે છે.
v. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party and other party.
આ ઉપરાંત કોઈ પણ વચગાળાની રુટિંગ અનુકૂળતા મારફતે અને પોઇન્ટથી આગળ પણ બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ સેવા આપી શકે છે.
Apart from this through routing flexibility any intermediate and beyond point can also be served by the designated carriers of both sides.
બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે એકબીજાના દેશોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.
iii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion and sale of air services.
દરેક દેશની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા પક્ષની નિયુક્ત એરલાઇન્સ સાથે કોઓપરેટિવ માર્કેટિંગ વ્યવસ્થા કરી શકે છે.
iv. The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and that of a Third party.
હાલની એફડીઆઇ નીતિ વિદેશી રોકાણો મેળવતી ભારતીય રોકાણકાર કંપનીઓ દ્વારા નિયુક્ત થઈ શકે એવા ઓડિટર્સનાં લાયકાતો કે ખાસયિતોનાં સંબંધમાં કોઈ પણ જોગવાઈ ધરાવતી નથી.
The extant FDI policy does not have any provisions in respect of specification of auditors that can be appointed by the Indian investee companies receiving foreign investments.
અધિક સચિવ અને સંયુક્ત સચિવની રેન્કનાં વરિષ્ઠ સરકારી અધિકારીઓને આ જિલ્લાઓની ચોક્કસ વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરવા, કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં પ્રયાસોનું સંકલન કરવા માટે ઓફિસર્સ ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
Senior Government officials in the rank of Additional Secretary and Joint Secretary have been designated as officers in-charge, to coordinate the efforts of the Centre and the States in addressing the specific developmental needs of these districts.
આ ઉપરાંત કોઇ વ્યક્તિ સાથે નિર્દિષ્ટ સંબંધ છે તો તેને એક મધ્યસ્થી તરીકે નિયુક્ત કરવું એ અયોગ્ય રહેશે.
Further, if a person is having specified relationship, he shall be ineligible to be appointed as an arbitrator.
(3) દરેક પક્ષની નિયુક્ત એરલાઇન સમાન પક્ષ, અન્ય પક્ષ અને ત્રીજા દેશની નિયુક્ત એરલાઇન્સ સાથે સાથસહકાર સ્થાપિત કરવા માર્કેટિંગ સમજૂતી કરી શકે છે.
(iii) The designated Airline of each party can enter into cooperative marketing arrangements with the designated carriers of same party, other party and third country.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…