Advertisement - Remove

નિર્ધારિત - Example Sentences

Popularity:
Difficulty:
nirdhārita  nirdhaarita
નિર્ધારિત ફોલ્ડરને પસંદ કરો
Choose destination folder
આ પ્રેઝન્ટેશન પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે 1000 દિવસની અંદર વીજળીનાં પુરવઠાથી વંચિત 18000 ગામડાઓનું વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
Speaking to the accompaniment of a presentation, the Prime Minister recounted how he had set a target of electrifying over 18000 unelectrified villages within 1000 days.
અને હું સમજું છુ કે દેશ જ્યારે ઉભો થાય છે ત્યારે અને સામુહિકતા દ્વારા શક્તિ પેદા થાય છે ત્યારે લક્ષ્ય નિર્ધારિત હોય છે અને નિર્ધારિત લક્ષ્ય પર ચાલવા માટે લોકો પ્રતિજ્ઞાબધ્ધ થઈને ચાલી નિકળતા હોય છે.
I believe that when the country stands united and when there is a power of unity, when the goal is set , the target is set then the people can walk towards that direction.
તેમણે દેખાડ્યું છે કે જ્યારે લક્ષ્ય નિર્ધારિત હોય, નિશ્ચય બુલંદ હોય અને મનમાં સંકલ્પ હોય તો તેને સિદ્ધ કરી શકાય છે, કરીને દેખાડી શકાય છે.
They have showed that if once the targets are set , spirits are high and with a strong resolve, the set targets can most certainly be attained.
તેમણે જણાવ્યું હતું કે, જુસ્સો ઊભો થવો જોઈએ, જ્યાં અમે વર્ષ 2022 સુધીમાં ભારતમાં અમારા પ્રદાન માટે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
He said that a spirit should be created, whereby we all set targets for our contribution to India, by 2022.
Advertisement - Remove
જળવાયુ પરિવર્તનનાં પડકારને ઝીલવા હાથ મિલાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયને યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે, પેરિસમાં સીઓપી-21 દરમિયાન આપણે આપણા માટે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, જેને આપણે પ્રાપ્ત કરી શકીશું.
Reminding the global community to join hands in tackling the challenge of climate change, he said targets we set for ourselves at COP-21 in Paris can be achieved.
સંયુક્તપણે આપણે પેરિસમાં સીઓપી-21માં આપણા માટે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકને હાંસલ કરી શક્યા.
Together, we can achieve the targets we set for ourselves at COP-21 in Paris.
આ મંજૂરી આરઆરબીને કેપિટલ ટૂ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો (સીઆરએઆર) લઘુતમ નિર્ધારિત 9 ટકા જાળવવા સક્ષમ બનાવશે.
This will enable the RRBs to maintain the minimum prescribed Capital to Risk Weighted Assets Ratio (CRAR) of 9 per cent.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે વર્ષ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જ્યારે સમગ્ર વિશ્વમાંથી 2030 અગાઉ ટીબી નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે.
The Prime Minister said that India has set a target to eliminate TB by 2025, which is well before the global target of 2030.
આજે આપણે નિર્ધારિત કરેલી ગતિ આ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદરૂપ થશે.
The wheels we set in motion today will achieve this goal.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading