Advertisement - Remove

પ્રચાર - Example Sentences

Popularity:
pracāra  prachaara
જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે
through the hypocrisy of men who speak lies branded in their own conscience as with a hot iron
દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા
And the word of God increased and the number of the disciples multiplied in Jerusalem greatly and a great company of the priests were obedient to the faith
આપણી યુવા પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ અને સમજણ કેળવવા માટે આ બાબત ખુબ જ અગત્યની છે કે, આપણે વૈજ્ઞાનિક સંવાદનો બહોળો પ્રચાર પ્રસાર કરીએ.
To promote understanding and love of science in our youth, it is vital that we promote science communication in a big way.
મને લાગે છે આ વાતનો આપણે પ્રચાર કરવો જોઇએ.
I think we should propagate this wisdom.
આ સમજૂતી કરારને પગલે તાન્ઝાનિયામાં ઔષધિની ભારતીય પરંપરાગત પદ્ધતિઓ અને હોમિયોપેથીના પ્રચાર અને પ્રસાર માટે બંને દેશો વચ્ચે સહયોગ માટેનું સુવ્યવસ્થિત માળખું મળશે.
The MoU will provide structured frame work for the cooperation between the two countries for the promotion and propagation of Indian Traditional Systems of Medicine & Homeopathy in Tanzania.
Advertisement - Remove
આ બેઠકનો મૂળ હેતુ કોવિડ-1 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાનો પ્રચાર કરવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો.
The objective of the Summit was to promote international solidarity in the fight against the COVID-19 pandemic and to mobilise efforts of States and international organisations to address the pandemic.
જેના કારણે આજથી દરેક ભારતીય વ્યક્તિએ સ્થાનિક માટે બોલકા થવાનું છે. માત્ર સ્થાનિક બ્રાન્ડ ખરીદવાની જ નથી, પણ તેનો ગૌરવભેર પ્રચાર કરવાનો છે.
Therefore, from today every Indian has to become vocal for their local, not only to buy local products, but also to promote them proudly.
વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીમાં પ્રાથમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને સાંખ્યજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે. એક રાષ્ટ્રીય પુસ્તક પ્રચાર નીતિ તૈયાર કરવામાં આવશે.
States will prepare an implementation plan for attaining universal foundational literacy and numeracy in all primary schools for all learners by grade 3 by 2025.A National Book Promotion Policy is to be formulated.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે.
The Ministry of Women and Child Development has already started its outreach campaign for protection of children through electronic as well as social media.
વ્યાપરની ક્ષિતીજો વિસ્તારવા તથા એક ધબકતુ મંચ પૂરૂ પાડવાની સાથે-સાથે ભારતના માલ સામાન તથા સેવાઓનો પણ પ્રચાર થશે.
This will ensure higher turnout at the Trade Fair, revitalising it and providing a vibrant platform to expand their business horizons and promote Indian goods and services.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading