Advertisement - Remove

પ્રેસ - Example Sentences

Popularity:
prēsa  presa
અરજી બંધ કવરમાં પ્રતિ - સેક્રેટરી, પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, સૂચના ભવન, 8-સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-110003 ખાતે મોકલવાની રહેશે.
All entries may be sent in sealed cover to Secretary, Press Council of India, SoochnaBhawan, 8-CGO Complex, Lodhi Road, New Delhi - 110003.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીની ભૂતાન મુલાકાત દરમિયાન તેમના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ ભૂતાનના મહામહિમ પ્રધાનમંત્રી અને મારા મિત્ર ડૉક્ટર શેરિંગ, ગણમાન્ય અતિથીઓ, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર.
Prime Minister's Office Translation of Press Statement by Prime Minister during his State visit to Bhutan His Excellency, Prime Minister of Bhutan, And my friend Dr.
પ્રધાનમંત્રીનું કાર્યાલય વ્લાદિવાસ્તોકની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય (સપ્ટેમ્બર 04, 201) આદરણીય મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, મિત્રો, નમસ્કાર, દોબ્રી વેચિર.
Prime Minister's Office Translation of Prime Minister's Press Statement during his visit to Vladivostok (September 04, 2019) Your Excellency President Putin, Friends, Namaskar, DobreVecher
કંપનીઓને અસામાન્ય સાધારણ બેઠક યોજવાના નિયમોમાં રાહત આપવામાં આવી. (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-1 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ અને ફેક્ટ ચેક) કોવિડ-1 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ ભારત સરકારે કોવિડ-1 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થાની તૈયારી માટે રૂ.
PIB Headquarters PIBS DAILY BULLETIN ON COVID-19 (Contains Press releases concerning Covid-19, issued in last 24 hours and Updates on COVID-19 from the Ministry of Health and Family Welfare Read More:- Government of India sanctions Rs.
સિક્કીમઃ કોવિડ-1 સામે લડાઇ લડવા અગ્રીમ શ્રેણીના મીડિયા કર્મચારીઓના ઉપયોગ માટે રાજ્યપાલે સિક્કીમની પ્રેસ ક્લબના મહાસચિવને ફેસ માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો સુપરત કર્યો હતો.
Sikkim: Governor handed over a consignment of face mask and sanitisers to the General Secretary of Press Club of Sikkim, for the use of frontline media persons in the fight against COVID19.
Advertisement - Remove
મ્યાનમાર પ્રેસ કાઉન્સિલ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વચ્ચે સહકાર પર સમજૂતીકરાર યુ આંગ હલા ટન, વાઇસ ચેરમેન (1) શ્રી જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદ, ચેરમેન, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
Memorandum of Understanding on Cooperation between Myanmar Press Council and the Press Council of India U Aung Hla Tun, Vice-Chairman (1) Mr. Justice Chandramauli Kumar Prasad, Chairman, Press Council of India
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયાનાં પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી.
Prime Minister's Office PM greets media persons on National Press Day PM greets media persons on National Press Day The Prime Minister, Shri Narendra Modi has greeted the media persons on National Press Day.
પ્રેસ વિજ્ઞપ્તિ રેલ રાજ્યમંત્રી શ્રી રાજેન ગોહેન દ્વારા લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં અપાયેલ જાણકારી પર આધારિત છે. (20-12-201, બુધવાર)
This Press Release is based on the information given by the Minister of State for Railways Shri Rajen Gohain in a written reply to a question in Lok Sabha on 20.12.2017 (Wednesday).
શ્રી કાર 2003માં પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોમાં જોડાયા.
Kar joined the Press Information Bureau in 2003.
આ ફિલ્મનાં કલાકારોએ અને અને દિગ્દર્શક ગોરાન પાસ્કલજેવિકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ યુરોપના નાના શરણાર્થીઓની આસપાસ ફરતા ગંભીર મુદ્દાઓને રેખાંકિત કરે છે.
Speaking at the press conference with the cast and crew, Director Goran Paskaljevic, who has also served as Jury head at the 44th edition said, that the film looks at the serious issue revolving around minor refugees in Europe.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading