Advertisement - Remove

રહે - Example Sentences

હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી
I am the vine You are the branches He who remains in me and I in him the same bears much fruit for apart from me you can do nothing
કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો
For all the fullness was pleased to dwell in him
મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે
without father without mother without genealogy having neither beginning of days nor end of life but made like the Son of God remains a priest continually
હા જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુખના ભાગીદાર બન્યા તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે
For you both had compassion on me in my chains and joyfully accepted the plundering of your possessions knowing that you have for yourselves a better possession and an enduring one in the heavens
જે લોકો પૃથ્વી પર રહે છે તેઓ ખુશ થશે કારણકે આ બે મૃત્યુ પામેલ છે તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુખ દીધું છે
Those who dwell on the earth rejoice over them and they will be glad They will give gifts to one another because these two prophets tormented those who dwell on the earth
Advertisement - Remove
તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું તે પ્રાણીએ દેવના નામની દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી
He opened his mouth for blasphemy against God to blaspheme his name and his dwell ing those who dwell in heaven
બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે તેઓ તે પ્રાણીની આરાધના કરશે આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો
All who dwell on the earth will worship him everyone whose name has not been written from the foundation of the world in the book of life of the Lamb who has been killed
જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે
And whoso shall swear by the temple sweareth by it and by him that dwelleth therein
જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું
He that eateth my flesh and drinketh my blood dwelleth in me and I in him
શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે
Believest thou not that I am in the Father and the Father in me the words that I speak unto you I speak not of myself but the Father that dwelleth in me he doeth the works
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading