The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
Where is he who is born King of the Jews For we saw his star in the east and have come to worship him
યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા
When King Herod heard it he was troubled and all Jerusalem with him
રાજા હેરોદ ખૂબજ દિલગીર થયો પણ તેના મહેમાનોની સમક્ષ તેણે તે દીકરીને વચન આપ્યું હતું તેથી તેની માંગ પૂરી કરવા હુકમ કર્યો
The king was grieved but for the sake of his oaths and of those who sat at the table with him he commanded it to be given
સિયોનની દીકરી જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા એક ગધેડા પર એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર સવાર થઈન આવે છે ઝખાર્યા 99
Tell the daughter of Zion behold your King comes to you humble and riding on a donkey on a colt the foal of a donkey
આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય
The King dom of Heaven is like a certain king who made a marriage feast for his son
રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું તેઓએ પેલા લોકોને મારી નાખ્યા અને તેમના શહેરને બાળી નાખ્યું
When the king heard that he was angry and sent his armies destroyed those murderers and burned their city
પછી તે રાજા જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે આવો મારા બાપના આશીર્વાદિતો આવો અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો
Then the King will tell those on his right hand Come blessed of my Father inherit the Kingdom prepared for you from the foundation of the world
પછી રાજા ઉત્તર આપશે હું તમને સત્ય કહું છું તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ
The King will answer them Most certainly I tell you inasmuch as you did it to one of the least of these my brothers you did it to me
પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા તેઓએ કહ્યું ઓ યહૂદિઓના રાજા સલામ
They braided a crown of thorns and put it on his head and a reed in his right hand and they kneeled down before him and mocked him saying Hail King of the Jews
પિલાતે લોકોને ફરીથી પૂછયું તેથી મારે આ માણસ જેને તમે યહૂદિઓનો રાજા કહો છો તેની સાથે શું કરવું
Pilate again asked them What then should I do to him whom you call the King of the Jews
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…