The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ભારત સરકાર રોજગાર નિર્માણને સૌથી વધુ અગ્રતા આપે છે.
The Government of India attaches the highest priority to job creation.
આ અધિકારીઓ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપે તથા દેશભરમાં રોજગાર નિર્માણની તકો ઊભી કરે તેવું ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવા, ટેકનિકલ મેન પાવર તેમજ એનઆઈટીના સંચાલન માટે જવાબદાર ગણાશે.
They will be responsible for running of NIT Andhra Pradesh which will produce high quality, technical manpower which will fuel entrepreneurship and generation of job opportunities throughout the country.
આધુનિક કૌશલ્યો તથા ઉદ્યોગ અને સમાજની જરૂરિયાતો મુજબના કૌશલ્ય ધરાવતા માનવબળના નિર્માણ દ્વારા રોજગાર નિર્માણની તકોમાં વધારો કરવામાં આવશે.
The job opportunities will be enhanced through the Mission by imparting advanced skills and generating skilled manpower as per the requirement of the industry/ society.
ત્યાર બાદ પ્રધાનમંત્રી કારોબારી જગતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓને મળશે અને આર્થિક વિકાસ, માળખાગત સુવિધાઓનો વિકાસ, નીતિ વિષયક પહેલ, મૂડી રોકાણ, નવીનીકરણ અને રોજગાર નિર્માણ જેવી બાબતો પર ચર્ચા કરશે.
Later, the Prime Minister will meet business leaders and captains of industry, for a discussion on issues such as economic growth, infrastructure development, policy initiatives, investment, innovation and job creation.
ત્રીજું, હું આર્થિક વિકાસના પાસા, જેને રોજગાર સર્જન તરીકે ઓળખાય છે અને જે મારા માટે ખાસ મહત્ત્વનું છે, તેના વિશે જણાવીશ.
Thirdly, I will elaborate on an aspect of economic development which is of particular importance to me, namely job creation.
જેથી ભારત રોજગાર મેળવવા માટે ઉત્સુક લોકોના સ્થાને રોજગાર આપનારા લોકોના રાષ્ટ્રમાં ફેરવાઇ શકે.
This needs to be harnessed so that we become a nation of job -creators, rather than job seekers.
• કેટલીક ખાસ એજન્સીઓના અનુમાન મુજબ ભારતીય રોજગાર બજાર મજબૂત આધાર પર છે.
· As per estimates of certain agencies, the Indian job market is now on a strong footing.
નવીનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપનું વ્યવસ્થાતંત્ર એ સૂચિત NM -ICPS નો આંતરિક હિસ્સો છે અને તેના દ્વારા સંખ્યાબંધ ટેકનોલોજી વડે સીપીએસ અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રોમાં રોજગાર નિર્માણની તકો ઉભી થશે.
As Innovation, Entrepreneurship and Start-up Ecosystem is an integral part of the proposed NM-ICPS, the start-ups will also create a number of technology driven job opportunities in CPS and allied areas.
એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ફ્લેગશિપ સાપ્તાહિક રોજગાર જર્નલ છે.
Employment News is the flagship weekly job journal from Ministry of Information and Broadcasting, Government of India.
સાથીઓ, ઉદ્યોગના જુસ્સાને, એમએસએમઈને મજબૂત કરવા અને તેમને રોજગાર નિર્માણના મહત્વના કેન્દ્રો બનાવવા માટે જે પણ ભલામણો પુસ્તકમાં આપવામાં આવી છે, તેની સાથે પણ હું મોટાભાગે સહમત છું.
Friends, I also broadly agree with the suggestions given in the book to strengthen the Enterprise spirit and the MSMEs and to make them important centers of job creation.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…