The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
સરકાર રોજગાર નિર્માણ કરવા માટે આ યોજનાના માધ્યમથી ચોક્કસ પ્રોત્સાહનો પણ આપી રહી છે.
Government is also providing specific incentive through the scheme to generate employment.
આ ઉપરાંત, એઈમ્સની આસપાસના વિસ્તારમાં શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓના કારણે અપ્રત્યક્ષ રોજગાર સર્જન પણ થશે.
Further, indirect employment generation will take place due to facilities & services like shopping centre, canteens, etc. coming in the vicinity of new AIIMS.
આ દરખાસ્ત થકી તકનીકી કર્મચારીઓ માટે ખનીજ ક્ષેત્રે ઝડપી વિકાસના યોગદાન માટેની ઉચ્ચ જવાબદારી ધરાવતી સીધી રોજગાર ીની તકો ઉભી થશે, આમ એકંદરે આ ક્ષેત્રમાં વધુ રોજગાર નિર્માણ થશે.
The proposal will create direct employment opportunities for technical personnel with higher responsibility for contribution in faster development of mineral sector, thereby generating more employment avenues in the sector as a whole.
એટલું જ નહીં, દરેકે એકાદ-બે ને રોજગાર આપવાનો સફળ પ્રયત્ન પણ કર્યો છે.
They have been able to stand on their own feet and have succeeded in giving employment to one or two other people as well.
દીનદયાળજી પણ સમાજના છેવાડા પર બેઠેલા ગરીબ, પીડિત, શોષિત, વંચિતની જ અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાની- શિક્ષણ દ્વારા, રોજગાર દ્વારા કઈ રીતે પરિવર્તન લાવી શકાય તેની ચર્ચા કરતા હતા.
Deen Dayalji talked about the poorest of the poor the deprived, distressed ones and spoke of how, through education, employment or otherwise his life could be transformed.
ભારત સરકાર રોજગાર નિર્માણને સૌથી વધુ અગ્રતા આપે છે.
The Government of India attaches the highest priority to job creation.
પરિણામ સ્વરૂપે વૃદ્ધિ થશે અને દેશનાં એમએસએમઈ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર વધારવાનો માર્ગ પ્રશસ્ત થશે.
The consequent growth and will pave the way for increased direct and indirect employment in the MSME sector of the country.
આ સંસ્થા દેશના પૂર્વ વિભાગમાં ખેતી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને કૃષિ ક્ષેત્રે સમગ્રલક્ષી તથા ટકાઉ કામગીરી દ્વારા રોજગાર નિર્માણની તકો ઊભી કરશે.
It will also promote agro-based industries and generate employment opportunities for holistic and sustainable development of the agriculture sector in the eastern region.
આશા છે કે આ ફંડથી 18 લાખ લોકોને રોજગાર મળશે.
The Fund is expected to generate employment for 18 lakh persons on full deployment.
5. ભોગ બનેલા નાગરિકના પરિવારના કોઈ પણ સભ્યને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી રોજગાર ન મળ્યો હોય તે શરત પર જ વળતરની આ રકમ અપાશે.
5. The compensation amount will be given subject to the condition that no employment has been provided to any of the family members of the victims by State or Central Government.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…