The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આધુનિક કૌશલ્યો તથા ઉદ્યોગ અને સમાજની જરૂરિયાતો મુજબના કૌશલ્ય ધરાવતા માનવબળના નિર્માણ દ્વારા રોજગાર નિર્માણની તકોમાં વધારો કરવામાં આવશે.
The job opportunities will be enhanced through the Mission by imparting advanced skills and generating skilled manpower as per the requirement of the industry/ society.
સ્કીમ હેઠળ મળેલા પ્રોજેક્ટો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 લાખ લોકો માટે રોજગાર સર્જવાની સંભાવના ધરાવે છે.
The projects already received under the scheme have the potential to generate employment to the extent of upto one million persons (direct and indirect).
રોજગાર નિર્માણની ક્ષમતાઃ
Employment Generation Potential:
પંચકુલામાં મનસા દેવી કોમ્પ્લેક્સ (એમડીસી)માં પેરીફરલ માસ્ટર રોડના બાંધકામ માટે સરકારી જમીનની ટ્રાન્સફરને પગલે પ્રદેશમાં વૃદ્ધિ અને વિકાસ જોવા મળશે, જેના પરિણામે રોજગાર સર્જનનું પ્રમાણ વધશે.
The transfer of Government land for construction of Peripheral Master Road in Mansa Devi Complex (MDC), Panchkula will usher in growth and development in the region leading to more employment generation.
તે ઉપરાંત ઉડાન તથા હિમાયત યોજનામાં લગભગ 1 લાખ 25 હજાર લોકોને પ્રશિક્ષણ આપવાનો ઉદ્દેશ્ય છે જેથી બેરોજગાર ોને યોગ્ય રોજગાર મળી શકે .
In addition, about 1 lakh 25 thousand (125,000) persons will be trained under Udaan and HIMAYAT schemes so that unemployed people can get appropriate employment.
ત્યાર બાદ પ્રધાનમંત્રી કારોબારી જગતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓને મળશે અને આર્થિક વિકાસ, માળખાગત સુવિધાઓનો વિકાસ, નીતિ વિષયક પહેલ, મૂડી રોકાણ, નવીનીકરણ અને રોજગાર નિર્માણ જેવી બાબતો પર ચર્ચા કરશે.
Later, the Prime Minister will meet business leaders and captains of industry, for a discussion on issues such as economic growth, infrastructure development, policy initiatives, investment, innovation and job creation.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ રોજગાર નિર્માણ અને મહિલા સશક્તિકરણનું સાધન બની રહી છે.
He said that the Pradhan Mantri Awaas Yojana is also becoming a means for generating employment and women empowerment.
આજની પેઢીને રોજગાર પૂરો પાડવા માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ એકમો એ મુખ્ય કેન્દ્રો છે.
Small and medium scale industry units have been the main-stay for employment generation.
જલદી ખરાબ થનારી કાર્ગો માટેના કેન્દ્રના નિર્માણથી સ્થાનિક આબાદીની રોજગાર ની જરૂરિયાત પૂરી થવાની આશા છે, કેમ કે આનાથી રોજગાર વધવાની મહત્વપૂર્ણ સંભાવના છે.
The creation of Centre for Perishable Cargo is expected to cater to the employment needs of the local population and has significant employment potential.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…