Advertisement - Remove

લડાઇ - Example Sentences

Popularity:
laḍā'i  ladaai
જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે જો રાજા પાસે ફક્ત 10000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ
Or what king as he goes to encounter another king in war will not sit down first and consider whether he is able with ten thousand to meet him who comes against him with twenty thousand
હું સારી લડાઇ લડ્યો છું મેં દોડ પૂરી કરી છે મેં વિશ્વાસ રાખ્યો છે
I have fought the good fight I have finished the course I have kept the faith
પછી મેં ઊઘડેલું આકાશ જોયું ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે
I saw the heaven opened and behold a white horse and he who sat on it is called Faithful and True In righteousness he judges and makes war
હું સારી લડાઇ લડ્યો છું મેં દોડ પૂરી કરી છે મેં વિશ્વાસ રાખ્યો છે
I have fought a good fight I have finished my course I have kept the faith
સંપૂર્ણપણે પુનઃસ્થાપિત એંગ્લોનોર્મન યુગ ટાવર હાઉસના મૂળ મધ્યયુગીન યુદ્ધના ક્ષેત્રમાં પરિવર્તિત થયા હતા કારણ કે હજારો ઉત્સાહી મુલાકાતીઓ વિશ્વભરના ઘણા લોકોએ સદીઓથી સંપૂર્ણ સંપર્ક લડાઇ અને રમતોને ફરીથી અમલમાં મૂક્યા હતા
The grounds of the fully restored AngloNorman era tower house were transformed into a medieval battlefield as hundreds of enthusiastic visitors many from around the world reenacted full contact combat and games from centuries ago
Advertisement - Remove
આપણી સમક્ષ હજુ ઘણી લાંબી લડાઇ છે જેમાં ચેનલોએ લોકોને સમજાય તેવી સરળ ભાષામાં સામાજિક અંતર વિશે લોકજાગૃતિ ફેલાવવાની તેમજ કોઇપણ અદ્યતન માહિતી અથવા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે લોકો સુધી ઝડપથી અને સારી રીતે માહિતી પહોંચડાવાની જરૂર છે.
A long battle lies ahead of us whereby awareness for social distancing has to be spread and information about latest developments and key decisions needs to be communicated swiftly and professionally by the channels through easy to grasp language.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હજુ પણ કોરોના સામેની લડાઇ લડી રહ્યું છે, આથી લૉકડાઉન પ્રતિબંધોની સાથે સમય સમયે આપવામાં આવેલા દિશાનિર્દેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જરૂરી છે.
The Home Minister said that India is still fighting a battle with Corona under the leadership of the Prime Minister, Shri Narendra Modi, so the applicable lockdown restrictions as well as national directives should be followed scrupulously.
‘મિશન સાગર’ના ભાગરૂપે ભારતે આ પ્રદેશમાં પ્રથમ પ્રતિભાવક તરીકે પોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ દેશોમાં કોવિડ-1 મહામારી સામેની લડાઇ અને તેના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓમાં સહાય માટે આ જહાજ રવાના કર્યું છે જેનાથી આ દેશો સાથેના શ્રેષ્ઠ સંબંધો વધુ ઘનિષ્ઠ થયા છે.
This deployment as Mission Sagar, is in line with Indias role as the first responder in the region and builds on the excellent relations existing between these countries to battle the COVID-19 pandemic and its resultant difficulties.
મુખ્યમંત્રીઓએ આ પડકારજનક સમયમાં નેતૃત્વ પૂરું પાડવા બદલ અને વાયરસ સામે સામૂહિક લડાઇ માટે દેશને એકજૂથ કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
The Chief Ministers thanked the Prime Minister for his leadership during such a challenging time and uniting the country to fight for the collective fight against the virus.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ વાઇરસ સામેની આપણી લડાઇ અત્યાર સુધી ખૂબ જ સફળ પુરવાર થઇ છે, પરંતુ આ લડાઇ હજુ સુધી પૂરી થઇ નથી.
Home Minister said that we have so far been quite successful in our fight against the virus under the leadership of the Prime Minister, but the battle is far from over.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading