The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં
Behold Moses and Elijah appeared to them talking with him
મને કહો જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું દેવથી કે માણસથી તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે જો આપણે કહીશું યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું તો ઈસુ આપણને પૂછશે તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા
The baptism of John where was it from From heaven or from men They reasoned with themselves saying If we say From heaven he will ask us Why then did you not believe him
ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા
Jesus went out from the temple and was going on his way His disciples came to him to show him the buildings of the temple
પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા તેઓએ કહ્યું ઓ યહૂદિઓના રાજા સલામ
They braided a crown of thorns and put it on his head and a reed in his right hand and they kneeled down before him and mocked him saying Hail King of the Jews
વિશ્રામવારના દિવસે ઈસુ કેટલાક આનાજના ખેતરોમાંથી પસાર થતો હતો ઈસુના શિષ્યો તેની સાથે ચાલતાં હતા શિષ્યો કેટલાંક કણસલાં તોડી ખાવા લાગ્યા
It happened that he was going on the Sabbath day through the grain fields and his disciples began as they went to pluck the ears of grain
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…