The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આશરે 6 કરોડ મહિલાઓ દિનદયાલ અંત્યોદય યોજના હેઠળ સ્વયંસહાય જૂથોમાં સામેલ થઈ છે અને આ પ્રકારનાં સ્વયંસહાય જૂથોને રૂ. 75000 કરોડથી વધારેની લોન પ્રદાન કરી છે.
About 6 crore women have joined the self-help groups under the Din Dayal Antayoday scheme and more than Rs. 75000 crore of loans have been provided to such self-help groups.
યોજના હેઠળ લોન લેનાર લાભાર્થીને રૂ 2 લાખ સુધીની લોન માટે વ્યાજની સહાય પૂરી પાડવામાં આવશે.
The beneficiary who takes a loan under the scheme would be provided interest subsidy for loan amount upto Rs. 2 Lakhs.
આ સંદર્ભમાં તેમણે આધુનિક મશીનો, ઓછા વ્યાજદર ધરાવતી લોન અને વારાણસીમાં વેપારી સુવિધા કેન્દ્રનો ઉલ્લેખ કર્યો હતો.
In this context he mentioned modern machines, loans at low interest, and the Trade Facilitation Centre in Varanasi.
નેશનલ સ્મોલ સેવિંગ ફંડમાંથી 31-03-2016 સુધીમાં જે રાજ્યોએ લોન ના કરાર કર્યા હતા તે લોન 2038-39ના નાણાંકીય વર્ષ સુધીમાં પરત ભરી દેવાની રહેશે.
The loan contracted by States till 31.3.2016, from the National Small Savings Fund will stand completely repaid by the Financial Year 2038-39.
13 કરોડ અને તેમાં પણ 4 કરોડ તેવા લોકો છે જે નવયુવાન છે, જેમણે જીંદગીમાં પહેલીવાર ક્યાંયથી લોન લીધી છે અને પોતાના પગ પર ઉભા થઈને સ્વરોજગાર પર આગળ વધી રહ્યા છે.
More so, if it includes 4 crore youth who have taken the loan for the first time with the aspiration to become self-reliant and are promoting self-employment.
અ) કેન્દ્ર સરકાર વર્ષ 2016-17 દરમિયાન ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. 3 લાખ સુધીની લોન માટે એક વર્ષ સુધી ટૂંકા ગાળાની પાક લોન માટે તમામ ખેડૂતોને વ્યાજમાં વાર્ષિક 5 ટકા પેટે આર્થિક સહાય પ્રદાન કરશે કે છૂટ આપશે.
a) The Central Government will provide interest subvention of 5 per cent per annum to all farmers for short term crop loan upto one year for loan upto Rs. 3 lakhs borrowed by them during the year 2016-17.
આજે નાની લોન લેવા માટે બેન્કની જટિલ ક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.
Today one need not go through the tedious scrutiny of a banker to get small loans.
2015-16 દરમિયાન, ત્રણ કરોડ 48 લાખ ઉદ્યોગ સાહસિકોને એક લાખ 37 હજાર કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી.
During 2015-16, more than three crore forty eight lakh entrepreneurs have been sanctioned loans worth more than one lakh thirty seven thousand crore rupees.
અલબત્ત, નોર્થ ઇસ્ટમાં પણ લગભગ 2800 કરોડ રૂપિયાની છ લાખ લોન મંજૂર કરવામાં આવી હતી.
Of these, six lakh loans have been sanctioned in the North Eastern States for a value of around 2800 Crore Rupees.
તેમનાં મળતિયાઓને એક ફોન કોલ પર લોન મળી ગઈ અને આખાં દેશને વેઠવું પડ્યું
A phone call would get loans for their cronies and the nation suffered
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…