The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ પાણી પૂરવઠા યોજનાથી પીવાના પાણીનો સુરક્ષિત પૂરવઠો ઉપલબ્ધ થશે અને પાણીથી વંચિત રહેલા ધૂળે વિસ્તારની સમસ્યાઓનું સમાધાન થશે.
The Water Supply Scheme will provide safe drinking water to address the water woes of water deprived Dhule region..
આ સમિટે યુવાન ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો અને વંચિત જૂથોને લાંબા ગાળે આર્થિક તકોનું સંવર્ધન કરવા મંચ પ્રદાન કર્યુ હતુ.
The Summit provided a forum to enhance economic opportunities to young entrepreneurs, especially women entrepreneurs and marginalized groups in the long run.
This will provide a benefit cover of over 7000 dollars annually to more than 100 million poor and vulnerable families.
ત્યારબાદ પ્રધાનમંત્રી શાળાથી વંચિત બાળકો માટે 3 અબજમું ભોજન પીરસશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે એક જાહેરસભાને સંબોધન કરશે.
The Prime Minister will then serve the 3rd billionth meal to underprivileged children from schools.He will later address a gathering on this occasion.
સંયુક્તપણે લેવાયેલા આ તમામ નિર્ણયો શૈક્ષણિક સંસ્થાઓ અને રોજગારીઓમાં ઓબીસીનું વધારે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા છે, સાથોસાથ કેટેગરીની અંદર પણ વધુ વંચિત લોકોની સામાજિક ગતિશીલતાની તક છીનવાઈ નહિ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
All these decisions, taken together, are expected to ensure greater representation of OBCs in educational institutions and jobs, while also ensuring that the more under-privileged within the category are not denied their chance of social mobility.
તેનાથી આર્થિક લાભોની સાથે સમાજનાં ગરીબ અને વંચિત વર્ગોને મદદ મળે છે.”
It also helps the poor and deprived sections of society, to partake of economic benefits,” he added.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રામ સ્વરાજ અભિયાન સુનિશ્ચિત કરશે કે છેલ્લાં ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે તમામ વિકાસલક્ષી પહેલો શરૂ કરી છે, જેથી ગરીબો અને સમાજનાં વંચિત સમુદાયો સુધી વિકાસનાં મીઠાં ફળ પહોંચે.
He said that the Gram Swaraj Abhiyan would ensure that all development initiatives launched by the Union Government in the last four years, reach the poor and disadvantaged sections of society.
પ્રધાનમંત્રીએ વિકાસ માટે, ખાસ કરીને સમાજનાં વંચિત અને નબળાં વર્ગનાં લોકોની પ્રગતિ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
The Prime Minister stressed on the need for development, especially the need for progress of the weaker and marginalized sections of society.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજનાની શરૂઆત ગરીબોમાં અતિ ગરીબ અને સમાજનાં વંચિત વર્ગોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા અને સારવાર પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે થઈ છે.
Speaking on the occasion, the Prime Minister said that this launch has been done with a vision to provide the poorest of the poor, and the underprivileged sections of society, with better healthcare and treatment.
સંસ્થાનો લક્ષ્યાંક વર્ષ 2022 સુધીમાં 300 મિલિયન વંચિત લોકો સુધી પહોંચવાનો છે.
Their target is to reach 300 million under-privileged people by 2022.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…