The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેથી તે માણસે કહ્યું તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ
To them he said You also go into the vineyard and whatever is right I will give you So they went their way
તેથી તે માણસે કહ્યું તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ
And said unto them Go ye also into the vineyard and whatsoever is right I will give you And they went their way
આ મુલાકાત વળતર કે જેમાં ઈવોલ્યુશન ફેરફાર કરી શકતું નથી તેને સમાવે છે
This appointment contains recurrences that Evolution cannot edit
દર્શાવ વળતર કોષ્ટક અમાન્ય છે
The display compensation table is invalid
આંતરરાષ્ટ્રીય કોપીરાઈટ વ્યવસ્થા કે જે રચનાત્મક કાર્યના ઉત્પાદન અને વિતરણમાં કરવામાં આવેલ રોકાણ પર સુરક્ષિત વળતર આપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેના માધ્યમથી રચનાત્મક અધિકાર ધરાવનારાઓ તેમની મહેનતનું ફળ મેળવવા સક્ષમ બનશે.
• To enable creative right-holders enjoy the fruit of their labour, through international copyright system that can be used to secure a return on the investment made in producing and distributing creative works;
3. હવે પછી, દેશમાં ગમે તે સ્થળે આતંકી હુમલા, ડાબેરી ઉગ્રવાદની હિંસા, સરહદ પારના ગોળીબાર, તોપમારા કે આઈડી વિસ્ફોટને કારણે જીવ ગુમાવનારા કોઈ પણ નાગરિકને વળતર પેટે એકસમાન રૂ. 5 લાખ મળશે.
3. Now onwards, any civilian who dies anywhere in the country due to terror attack, LWE violence, firing from across the border, shelling or IED explosion will be given Rs.5 iakh as compensation uniformly.
મેટરિનિટી બેનિફિટ પ્રોગ્રામ રોકડ પ્રોત્સાહનની દ્રષ્ટિએ વેતનના નુકસાન સામે વળતર પ્રદાન કરશે, જેથી મહિલાઓ પ્રસૂતિ પૂર્વ અને પછી પર્યાપ્ત આરામ મેળવી શકે છે તથા યોગ્ય પોષણથી વંચિત નહીં રહે.
The Maternity Benefit Program will provide compensation for the wage loss in terms of cash incentives so that the women can take adequate rest before and after delivery and not be deprived of proper nutrition.
1) રોકડ પ્રોત્સાહનની દ્રષ્ટિએ વેતનના નુકસાન સામે વળતર પ્રદાન કરવું, જેથી પ્રથમ જીવિત બાળકની પ્રસૂતિ પૂર્વે અને પછી મહિલા પર્યાપ્ત આરામ મેળવી શકે.
i) To provide partial compensation for the wage loss in terms of cash incentives so that the woman can take adequate rest before and after delivery of the first living child.
આ 110 કરોડ રૂપિયા (લગભગ)ની આકસ્મિક દેનદારીનો બોઝ પણ ઓછો કરશે, જેમ કે વીઆરએસ દેનદારીઓ માટે વળતર અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
It will also bear the contingent liability of Rs.110 crore (approximately) as decided by the Supreme Court in compensation for VRS liabilities.
ભારતે રોકાણ પર વળતર પ્રદાન કરવાની દ્રષ્ટિએ પણ અન્ય તમામ દેશોને પાછળ પાડી દીધા છે.
India has left every other country behind in terms of providing return on investment.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…