The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું
For in that he himself has suffered being tempted he is able to help those who are tempted
અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા શા માટે કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ
We see that they were not able to enter in because of unbelief
માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો તે જ દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે
Therefore putting away all filthiness and overflowing of wickedness receive with humility the implanted word which is able to save your souls
હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું
Yes I will make every effort that you may always be able to remember these things even after my departure
દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે લેખિત નિયમ મૃત્યુ લાવે છે પરંતુ આત્મા જીવન બક્ષે છે
Who also hath made us able ministers of the new testament not of the letter but of the spirit for the letter killeth but the spirit giveth life
ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું
For in that he himself hath suffered being tempted he is able to succour them that are tempted
માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો તે જ દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે
Wherefore lay apart all filthiness and superfluity of naughtiness and receive with meekness the engrafted word which is able to save your souls
આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે ખરાબ ન બોલે તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે તે સાબિત થાય છે
For in many things we offend all If any man offend not in word the same is a perfect man and able also to bridle the whole body
હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું
Moreover I will endeavour that ye may be able after my decease to have these things always in remembrance
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…