The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો તેઓ પોતાના પગો પર ઊભા થયા જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા
After the three and a half days the breath of life from God entered into them and they stood on their feet Great fear fell on those who saw them
પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો તેઓ પોતાના પગો પર ઊભા થયા જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા
And after three days and an half the Spirit of life from God entered into them and they stood upon their feet and great fear fell upon them which saw them
મેં તેમનો હાથ પકડો હતો જયારે તેમને શ્વાશ લેવાનું બંધ કઈરું અને અને તે ખરેખર શ્વાસ લેવાનું બંધ કરી દે અને મૃત્યુ પામે ત્યારે અંતે મેં સ્વીકાયરુ કે તે અજય ના હતા
I was holding his hand as he stopped breathing and it wasn't until he'd actually stopped breathing and he was dead that I finally acknowledged he wasn't invincible he said
આવા સમયે ઊંડા શ્વાસ લો તો ઘણો ફાયદો થાય છે.
Deep breathing during these times is very beneficial.
ઊંડા શ્વાસ લેવા માટે કોઇ ઓરડામાં બંધ રહેવાની જરૂર નથી.
And for deep breathing you do not need to confine yourself to your room.
જરા ખુલ્લા આકાશની નીચે જાવ, અગાશી પર ચાલ્યા જાવ, પાંચ મિનિટ ઊંડા શ્વાસ લઇને પછી ફરી ભણવા બેસી જાવ.
Just be under the open sky, go to the roof top, do deep breathing for five minutes and return to your studies.
મહારાષ્ટ્ર: નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને કફ, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી ધરાવતા અને ચિહ્નો ધરાવતા નાગરિકોના લાભ માટે કોરોના વાયરસ એપ્લિકેશન લોંચ કરી છે.
In Varanasi, Medical Services through Video Conference by Doctors Maharashtra: Nagpur Municipal Corporation has launched Corona virus Application for the benefit of the symptomatic citizens having problem of cough, fever and difficulty in breathing.
જેનરીચ- NCL ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ મશીન પૂણે નજીક પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન તબીબી કેન્દ્રમાં દર્દીના શ્વાસ લેવાના માસ્ક સાથે જોડવામાં આવ્યા હતા.
Genrich-NCL Oxygen enrichment unit machine connected to a patients breathing mask in medical center during prototype testing near Pune.
સાથે સાથે, લાંબો સમય માસ્ક પહેરી રાખવાથી શ્વાસ લેવામાં તકલીફ અને શ્વસનતંત્ર જામ થવાની ફરિયાદો પણ મળી રહી છે.
At the same time, wearinga mask for a long time is reportedly causing difficulties in breathing and congestion in the respiratory system.
તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોના વાયરસથી ફેલાતા રોગનાં સામાન્ય લક્ષણો છે. તમારી જાતને તથા અન્યને બીમાર થતાં કેવી રીતે બચાવી શકાય ?
Fever, Cough, Difficulty in breathing are common symptoms How to protect yourself and others from getting sick
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…