Advertisement - Remove

સંચય - Example Sentences

Popularity:
san̄caya  sanchaya
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને તેનાં આયોજનમાં ગરીબો અને મધ્યમ વર્ગની બચતનો સંચય થાય એવી સુનિશ્ચિતતા કરવા માટે કાળજી રાખવામાં આવી છે તેમજ તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે.
The Prime Minister said that in the policy and planning of the Government, care is being taken to ensure that savings accrue to the poor and the middle class, even as their lives change for the better.
તેમણે કહ્યું હતું કે, દર વર્ષે અધિકારીઓ કરવેરાની આવક વધારવા પ્રયાસો કરે છે છતાં વ્યવસ્થામાં સંચય થવી જોઈએ તેવી કરવેરાની અંદાજિત રકમ ખરેખર સરકારને મળતી નથી.
He said that though efforts to increase tax revenue are made by officers each year, the estimated amounts of tax that should accrue to the system, are often not realised.
પ્રધાનમંત્રીના આધારભૂત માળખાના વિકાસ કાર્યક્રમોમાં ઝડપ અને ગ્રામીણ ક્ષેત્રોમાં જળ સંચય કાર્યો માટે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસની સરાહના કરી.
The Prime Minister appreciated the work being done by Maharashtra Chief Minister Shri Devendra Fadnavis, in areas such as speeding up infrastructure development, and the “Jal Sanchay” (water storage) facilities in rural areas.
પ્રધાનમંત્રીએ પરંપરાગત અને આધુનિક જળ સંરક્ષણ અને સંચય તંત્ર અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
The Prime Minister also stressed the need to adopt a judicious mix of traditional and modern water conservation and storage mechanisms.
જન શક્તિ વિના જળ સંચય પણ શક્ય નથી.
Water conservation is not possible without manpower.
Advertisement - Remove
જળ સંચય જન આંદોલનની ભાવના વડે જ થઇ શકે છે.
Water conservation is possible through peoples movement.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિષદમાં જળ જીવન મિશન પર થયેલી ચર્ચામાં રાજ્યપાલોએ જળ સંચય અને જળ વ્યવસ્થાપન માટે સ્થાનિક પરિસ્થિતિઓને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલી ટેકનોલોજી અને તેની કામગીરી પર ભાર મૂક્યો હતો તેવું સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
The Prime Minister said that the discussion on Jal Jeevan Mission in the Conference reflected the priority given by the Government to water conservation and water management techniques that emphasized functionality and were tailored to local conditions.
સૌથી વધારે, જળ સંચય અને સિંચાઇ, વાવેતર, બાગાયત અને આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિગત લાભાર્થી સંબંધિત કાર્યો પર વિશેષરૂપે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
A sustained focus is on taking up works related to water conservation and irrigation, plantation, horticulture and Individual Beneficiary works for livelihood promotion.
આ કાર્યક્રમ, ગ્રે વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, વરસાદી જળ સંચય દ્વારા રિચાર્જ અને ફરીથી ઉપયોગ જેવા અનિવાર્ય તત્વો તરીકે સ્રોત ટકાઉપણાના ઉપાયો પણ અમલમાં મૂકે છે.
The programme also implement source sustainability measures as mandatory elements, such as recharge and reuse through grey water management, water conservation, rain water harvesting.
મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, ગુજરાત અને કર્ણાટક જેવાં ઘણાં રાજ્યોએ જળસંચય અને વરસાદનાં પાણીનો સંચય કરવા માટે સારી પદ્ધતિઓ અપનાવી છે.
Many States such as Maharashtra, Rajasthan, Telangana, Gujarat and Karnataka have adopted good practices in water conservation and rainwater harvesting.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading