The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે ચુનારમાં બાલુઘાટ ખાતે ગંગા નદી પર એક પુલનું લોકાર્પણ પણ કર્યું હતું, જે મિર્ઝાપુર અને વારાણસી વચ્ચે જોડાણની સુવિધા આપશે.
He also dedicated a bridge over the River Ganga at Balughat, Chunar, which will facilitate connectivity between Mirzapur and Varanasi.
આ પરિયોજના રાજગઢ જિલ્લામાં કૃષિ જમીનની સિંચાઈ સુવિધા સરળ બનાવશે.
This project will facilitate irrigation of agricultural land in Rajgarh district.
એટલે તેઓ આ સુવિધા ઓ સાથે નાણાકીય સેવાઓનાં મુખ્ય પ્રવાહમાં આવશે અને સરકારની વિવિધ સબસિડી યોજનાઓનાં લાભનાં હસ્તાંતરણની સુવિધા વધારે અસરકારક રીતે લઈ શકશે.
It will, thus, bring them into the mainstream of financial services and will facilitate transfer of benefits of various subsidy schemes of the Government more efficiently.
મહારાષ્ટ્ર રાજ્યમાં ફૂડ વેલ્યુ ચેઈન અંતર્ગત જાપાની કંપનીઓના રોકાણને સુવિધા પૂરી પાડવા માટે
To facilitate investment of Japanese companies in food value chain in State of Maharashtra
આથી, એકસમર્પિત બહુ શાખાકીય મિશન કે જે સહયોગાત્મક સંઘવાદ, વ્યાપક શેરધારક અને આંતર મંત્રી સ્તરીય કન્સલ્ટેશનને સુવિધા પૂરીપાડે અને નીચેના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે મોબિલિટી લેન્ડસ્કેપને પરિવર્તિત કરવા માટેના એક એન્ડ ટુ એન્ડ નીતિગત માળખાને અમલીકૃત કરે તેની સ્થાપનાની જરૂરીયાત અનુભવાઈ હતી:
Hence, there was a need felt to establish a dedicated multi-disciplinary Mission that will facilitate cooperative federalism, extensive stakeholder and inter-ministerial consultations and implement end-to-end policy framework for transforming the mobility landscape with particular focus on:
નીતિ નવી, ઇનોવેટિવ અને અત્યાધુનિક ટેકનોલોજીનાં ઉપયોગની સુવિધા આપશે તેમજ હાલનાં ક્ષેત્રોની ઉત્પાદકતા વધારવા ટેકનોલોજી આધારિત જોડાણ કરવાની સુવિધા આપશે એવી અપેક્ષા છે.
The Policy is expected to facilitate induction of new,innovative and cutting-edge technology and forging technological collaboration to improve productivity of existing fields.
દક્ષિણ કોરિયન રાષ્ટ્રીય આઇટી ઉદ્યોગ સંવર્ધન સંસ્થાએ બેંગાલુરુમાં કોરિયન સ્ટાર્ટઅપ્સને સુવિધા આપવા ભારતમાં ઇન્ડિયન ઓફિસ શરૂ કરી છે.
South Korean National IT Industry promotion Agency has already opened their Indian office in Bengaluru to facilitate Korean startups to India.
આ સમજૂતી બંને દેશોનાં સરહદી વિસ્તારોમાં રહેતાં સાધારણ લોકો માટે હાલ સ્વતંત્ર રીતે થતી અવરજવરનાં અધિકારોનાં નિયમન અને સમન્વય કરવાની સુવિધા આપશે.
The Agreement will facilitate regulation and harmonization of already existing free movement rights for people ordinarily residing in the border areas of both countries.
તે માન્ય પાસપોર્ટ અને વિઝાનાં આધારે લોકોની અવરજવરની સુવિધા પણ આપશે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને સામાજિક આદાનપ્રદાનને વધારશે.
It will also facilitate movement of people on the basis of valid passports and visas which will enhance economic and social interaction between the two countries.
આ એરપોર્ટ પશ્ચિમ ઓડિશાને ભારતનાં ઉડ્ડયન નકશામાં લાવશે તથા ઉડાન યોજના મારફતે પ્રાદેશિક હવાઈ જોડાણની સુવિધા થશે.
This airport shall bring western Odisha on the aviation map of India, and facilitate regional air connectivity through the UDAN scheme.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…