Advertisement - Remove

Arabian - Example Sentences

અરેબીઅન / અરૈબીઅન
Musk himself claimed it was an honest mistake writing in a blog post that he was under the impression that he had secured the money in a meeting with the representative of the Saudi Arabian sovereign wealth fund
મસ્ક પોતે દાવો કરે છે કે તે એક પ્રામાણિક ભૂલ હતી એક બ્લૉગ પોસ્ટમાં લખ્યું હતું કે તે છાપ હેઠળ હતો કે તેણે સાઉદી અરેબિયન સર્વોચ્ચ સંપત્તિ ફંડના પ્રતિનિધિ સાથેની બેઠકમાં નાણાં સુરક્ષિત કર્યા હતા
Old South Arabian
જૂની દક્ષિણી અરેબિયન
Framework Cooperation Program between Invest India of the Republic of India and Saudi Arabian General Investment Authority of the Kingdom of Saudi Arabia on Enhancing Bilateral Investment Relations
દ્વિપક્ષીય રોકાણનાં સંબંધો વધારવા પર સઉદી અરબ સામ્રાજ્યનાં સઉદી અરબ જનરલ ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અને ભારતનાં ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે માળખાગત સાથસહકાર સ્થાપિત કરવા માટેનો કાર્યક્રમ
I am Happy to be here at Kochi the Queen of the Arabian Sea.
હું અહી કોચી, અરબ સાગરની રાણી પાસે આવીને પ્રસન્નતા અનુભવું છું.
The boat had left kochi on 12 Mar for fishing in Arabian Sea and has not touched any other port since then.
આ નાવ 12 માર્ચના રોજ માછીમારી માટે અરબી સમુદ્રમાં જવા માટે કોચીથી રવાના થઇ હતી અને ત્યારથી તે એક પણ બંદર સુધી પહોંચી નહોતી.
Advertisement - Remove
It is very likely to become 50-60 kmph gusting to 70kmph over Eastcentral and adjoining southeast Arabian Sea during next 48 hours.
તે આગામી 48 કલાક દરમિયાન પૂર્વ મધ્ય અને તેની સાથે સંકળાયેલ દક્ષિણ પૂર્વ અરબ સાગર ઉપર 50-60 કિલોમીટરથી વધીને 0 કિલોમીટર સુધી ફૂંકાવાની શક્યતા છે.
(v) Fishermen Warning Fishermen are advised not to venture into Eastcentral and Northeast Arabian Sea and along off Karnataka-Goa-Maharashtra-south Gujarat coasts till 03rd June.
(v) માછીમારો માટે ચેતવણી માછીમારોને પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્રમાં અને કર્ણાટક- ગોવા- મહારાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 03 જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
(v) Fishermen Warning Fishermen are advised not to venture into Eastcentral and Northeast Arabian Sea and along off Karnataka-Goa-Maharashtra-south Gujarat coasts till 03rd June.
માછીમારો માટે ચેતવણી માછીમારોને પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબ સમુદ્રમાં અને કર્ણાટક- ગોવા- મહારાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 03 જૂન સુધી દરિયો ખેડવાનું સાહસ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
The Arabian Sea around the south-west coast of India is a busy sea route, with substantial number of merchant ships passing through the area, along with large number of fishing vessels operating in the area.
ભારતના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે આજુબાજુનો અરબી સમુદ્ર એક વ્યસ્ત દરિયાઇ માર્ગ છે, જેમાં મોટી સંખ્યામાં વેપારી જહાજો આ વિસ્તારમાંથી પસાર થાય છે, સાથે જ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ફિશિંગ જહાજો કાર્યરત છે.
Framework Cooperation Program between Invest India of the Republic of India and Saudi Arabian General Investment Authority of the Kingdom of Saudi Arabia on Enhancing Bilateral Investment Relations Shri Ahmad Javed, Ambassador of India to Saudi Arabia H.E.
દ્વિપક્ષીય રોકાણનાં સંબંધો વધારવા પર સઉદી અરબ સામ્રાજ્યનાં સઉદી અરબ જનરલ ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી અને ભારતનાં ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે માળખાગત સાથસહકાર સ્થાપિત કરવા માટેનો કાર્યક્રમ શ્રી અહમદ જાવેદ, સઉદી અરબમાં ભારતનાં રાજદૂત મહામહિમ ડૉ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading