Advertisement - Remove

abroad - Example Sentences

અબ્રૉડ
So they took the money and did as they were told This saying was spread abroad among the Jews and continues until this day
સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે
Then saith Jesus unto them All ye shall be offended because of me this night for it is written I will smite the shepherd and the sheep of the flock shall be scattered abroad
ઈસુએ શિષ્યોને કહ્યું આજે રાત્રે તમે મારા કારણે તમારો વિશ્વાસ ગુમાવશો શાસ્ત્રલેખમાં લખેલું છે હું ઘેટાંઓના પાળકને મારીશ અને ઘેટાંઓ દૂર ભાગી જશે ઝખાર્યા 137
And immediately his fame spread abroad throughout all the region round about Galilee
તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા 14-17 લૂક 4 38-41
BRCP has made it attractive for high quality Indian scientists working abroad to return to India, and has increased the number of locations geographically within India where world-class biomedical research is undertaken.
બીઆરસીપીથી વિદેશમાં કામ કરતાં શ્રેષ્ઠ ભારતીય વૈજ્ઞાનિકોને સ્વદેશ પરત ફરવાનું આકર્ષક બનાવવામાં આવ્યું છે. આ સાથે જ બીઆરસીપીને પગલે ભારતમાં ઘણાં સ્થળો પર એવા કેન્દ્રોની સંખ્યા વધી ગઈ છે, જ્યાં વૈશ્વિક સ્તરના જૈવ ચિકિત્સા સંશોધન કરવામાં આવે છે.
Distinguished Delegates from India and abroad
ભારત અને વિદેશમાંથી આવેલા પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,
Advertisement - Remove
Also, about two crore 18 lakh people had travelled abroad last year.
એટલું જ નહીં ગયા વર્ષે ભારતમાંથી વિદેશ ફરવા જનાર પ્રવાસીઓની સંખ્યા 2,18,00,000 છે.
They are expected to provide Indian Missions and Posts abroad greater flexibility in swiftly addressing to requests for assistance by Overseas Indian nationals.
તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો સહાયની વિનંતી કરે ત્યારે સરળતાપૂર્વક અને અસરકારક રીતે વિદેશમાં ભારતીય મિશન અને પોસ્ટ દ્વારા સહાય પ્રદાન કરવામાં આવે.
Friends, Irrespective of their background and profession, the welfare and safety of all Indians abroad is our top priority.
મિત્રો, વિદેશમાં વસતા તમામ ભારતીયો, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મ, જાતિ, પંથ અને વ્યવસાયમાં સંકળાયેલા હોય, પણ તેમનું કલ્યાણ અને તેમની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Sushma Swaraj ji, has particularly been proactive and prompt in reaching out to distressed Indians abroad using social media.
તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદેશમાં મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીયો સુધી ઝડપથી પહોંચીને સેવા સુલભ કરી છે.
The Prime Minister said he often gets to know about Indians working abroad through letters he receives from their relatives.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિદેશમાં કાર્ય કરી રહેલા ભારતીયો ને તેમના પરિજનોથી પ્રાપ્ત થનારા પત્રો થી હંમેશા માહિતી મળે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading