Advertisement - Remove

abroad - Example Sentences

Popularity:
Difficulty:
અબ્રૉડ
Following categories of OCI Cardholders stranded abroad , have been permitted to come to India:- Minor children born to Indian nationals abroad and holding OCI cards.
નીચે ઉલ્લેખ કરેલી શ્રેણીમાં આવતા OCI કાર્ડધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે:- વિદેશમાં જન્મેલા અને OCI કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોના સગીર બાળકો.
The Rewa Project has been acknowledged in India and abroad for its robust project structuring and innovations.
રીવા પરિયોજનાના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ સ્ટ્રક્ચરિંગ અને નાવીન્યતાના કારણે ભારત અને વિદેશમાં તેને ખૂબ જ સ્વીકૃતી મળી છે.
The programme is converted into machine code and only then given to the chip manufacturer abroad because we dont have the capability of producing semi-conductor microchips within the country.
પ્રોગ્રામને મશીન કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી જ વિદેશમાં ચીપ ઉત્પાદકને આપવામાં આવે છે, કારણ કે આપણે દેશની અંદર સેમિ-કન્ડક્ટર માઇક્રોચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતાં નથી.
He further said that millions from across India and abroad gather to purify themselves of their past sins and seek salvation.
તેમણે કહ્યું કે લાખો લોકો ભારત અને વિદેશથી પોતાના શુદ્ધીકરણ માટે કુંભ મેળામાં એકત્ર થાય છે.
Ranil Wickremesinghe, Prime Minister of Sri Lanka Ministers from India and abroad Secretary General of ITU, Other distinguished dignitaries Delegates from over 120 countries Students, Ladies and Gentlemen. I welcome you to New Delhi, for the Global Conference on Cyber Space.
પ્રધાનમંત્રીનું કાર્યાલય જીસીસીએસ 201માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ શ્રીલંકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘે, ભારત અને વિદેશના મંત્રીઓ આઈટીયુના સેક્રેટરી જનરલ, અન્ય માનનીય મહાનુભાવો 120 દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ વિદ્યાર્થીઓ, સન્નારીઓ અને સજ્જનો, સાયબર સ્પેસ અંગેની વૈશ્વિક પરિષદ માટે હું આપ સહુનું નવી દિલ્હીમાં સ્વાગત છું.
Advertisement - Remove
Films packages Besides the contemporary films vying for top honours in the International and National Competition, MIFF will showcase best documentary short and animation films produced in India and abroad under special packages including Jury retrospectives and Best of Fests.
ફિલ્મ્સ પેકેજ્સ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ આવવા માટે પારંપરિક ફિલ્મો વચ્ચે હરિફાઈ જામશે, ‘જ્યૂરી રેટ્રોસ્પેક્ટિવ્સ’ અને ‘બેસ્ટ ઓફ ફેસ્ટ્સ’ સાથે વિશેષ પેકેજ અંતર્ગત ભારત અને વિદેશમાં તૈયાર કરવામાં આવેલી સર્વોત્તમ ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ અને એનિમેશન ફિલ્મ મિફ દરમ્યાન દર્શાવવામાં આવશે.
Appreciating the spirit of Mumbaikars, the PM said that Ganesh Utsav started by LokmanyaTilak has become popular in India and abroad too.
મુંબઈકરોના ઉત્સાહની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે લોકમાન્ય તિલક દ્વારા શરુ કરવામાં આવેલ ગણેશ ઉત્સવ ભારતમાં અને વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત બની ગયો છે.
Film makers from abroad can enter films in International competition categories while Indian filmmakers can submit entries in International and National competitions.
આ ફેસ્ટિવલમાં વિદેશમાં વસતાં ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની કેટેગરીઓમાં ફિલ્મો ભાગ લઇ શકે છે, ભારતીય ફિલ્મ નિર્માતાઓ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બંને સ્પર્ધાઓમાં તેમની એન્ટ્રી સબમિટ કરી શકે છે.
PM said the country will benefit from the products of UP, reaching abroad and online market of the world.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ઉત્પાદનો વિદેશમાં જવાથી અને સમગ્ર દુનિયામાં ઑનલાઇન બજારમાં તેનું વેચાણ થવાથી દેશને ફાયદો થશે.
All requests of National Overseas Scholarship students abroad received through High Commissions are taken on priority. 4.
હાઈ કમિશન્સ તરફથી મળેલી વિદેશના નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ સ્ટુડન્ટસ અંગેની અરજીઓ અગ્રતાના ધોરણે હાથ ધરવી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading