Advertisement - Remove

abroad - Example Sentences

Popularity:
Difficulty:
અબ્રૉડ
The exposure to best practices in SME sector abroad would provide an opportunity to Indian SMEs to improve upon them and innovate further.
વિદેશમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોના શ્રેષ્ઠ અમલીકરણ માટેની આ સુવિધા ભારતીય લઘુ મધ્યમ ઉદ્યોગોને તેમની ક્ષમતા સુધારવાની અને તેમાં નવા સંશોધનો કરવાની તક પૂરી પાડશે.
Addressing the Officer Trainees, the Prime Minister stressed the importance of representing India abroad in the context of Indias rich history, culture and traditions.
પ્રશિક્ષુ અધિકારીઓને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતના સમૃદ્ધ ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓના સંદર્ભમાં વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના મહત્વ પર ભાર આપ્યો.
This sense of appreciation within the country and abroad is a result of public participation.
દેશ વિદેશમાં જો તેને લઈને પ્રશંસાનો ભાવ જોવા મળ્યો છે, તો તેની પાછળ જનભાગીદારીની જ ભાવના રહી છે.
Prime Minister's Office PM lauds Air India for evacuating Indians Prime Minister Shri Narendra Modi praised Air India for evacuating Indians stranded abroad amid the COVID-19 pandemic.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ભારતીઓને બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-1 વેશ્વિક મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવા માટે એર ઇન્ડિયાની સરાહના કરી હતી.
In conclusion, Prime Minister emphasized that Indias Missions abroad may well be far from home, but they remain full participants in Indias fight against COVID-19.
પ્રધાનમંત્રીએ આ કોન્ફરન્સનાં અંતે ભાર મૂક્યો હતો કે, વિદેશમાં ભારતની એલચી કચેરીઓ ભલે સ્વદેશથી દૂર હોય, પણ તેઓ ભારતની કોવિડ-1 સામેની લડાઈમાં સંપૂર્ણપણે સહભાગી બની રહેશે.
Advertisement - Remove
The Ministry of Civil Aviation and the aviation industry is determined to support Indias war against COVID-19 by transporting medical air-cargo within India and abroad in the most efficient and cost-effective manner.
કોવિડ-1 વિરુદ્ધ ભારતની લડાઇમાં નાગિરક ઉડ્ડયન મંત્રાલય અને ઉડ્ડયન ઉદ્યોગ સમગ્ર ભારતમાં અને વિદેશમાં ખૂબ જ કાર્યદક્ષ અને ઓછા ખર્ચે તબીબી સામાનનું પરિવહન કરીને પોતાના તરફથી સહકાર આપવા માટે દૃઢ સંકલ્પબદ્ધ છે.
He called upon the young Indian students studying abroad to contribute in this goal in a big way as youth have stakes in India thriving and leading the world.
વિદેશમાં ભણતા યુવાન વિદ્યાર્થીઓને તેમણે કહ્યું કે, તેઓ આ લક્ષ્યમાં ઘણું મોટું યોગદાન આપે કારણ કે, ભારતમાં યુવાનો માટે સ્પર્ધાનો માહોલ છે અને દુનિયાને આગળ વધારી રહ્યાં છે.
He assured them that the Government will be a pro-active supporter and facilitator in their efforts, and the Indian Missions abroad can play an important role in that.
તેમણે ખાતરી આપી કે, તેમના પ્રયાસોમાં સરકાર સંપૂર્ણ સક્રીયતા સાથે સહકાર આપશે અને સુવિધાઓ પૂરી પાડશે. તે બાબતે વિદેશમાં ભારતીય મિશન મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
For details: Indian Navy dispatches ships and Armed Forces ready quarantine facilities to help in evacuation of Indian nationals from abroad Indian Armed Forces have dispatched Naval ships with medical teams and aid supplies to several countries in the IOR region.
ભારતીય નૌસેનાએ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં મદદરૂપ થવા માટે તૈયાર ક્વૉરેન્ટાઇન સુવિધાઓ સાથે જહાજો અને સશસ્ત્ર દળોને રવાના કર્યા ભારતીય નૌસેનાએ IOR પ્રદેશમાં કેટલાક દેશોમાં તબીબી ટીમો અને અન્ય સહાયક પૂરવઠા સાથે નૌસેનાના જહાજો રવાના કરી દીધા છે. વળતા પ્રવાસમાં, આ જહાજોમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવશે.
Andhra Pradesh:The first Air India flight carrying Telugu people stranded abroad en-route Mumbai and Hyderabad is scheduled to arrive at Gannavaram Airport in Vijayawada on Monday morning.
આંધ્રપ્રદેશ: વિદેશમાં ફસાયેલા તેલુગુ લોકોને લઇને પહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઇ અને હૈદરાબાદથી સોમવારે સવારે વિજયવાડામાં ગંગાવરમ હવાઇમથકે આવી પહોંચશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading