Advertisement - Remove

animal - Example Sentences

ઐનમલ
Animal pictures come from the Animal Photography Page of Ralf Schmode httpschmodenet Ralf has kindly permitted GCompris to include his pictures Thanks a lot Ralf
પ્રાણીઅોના ચિત્રો રાલ્ફ સ્મોડ ના અેનિમલ ફોટોગ્રાફી પાનાં પરથી લેવામાં અાવ્યા છે રાલ્ફે જીકોમ્પ્રીસ ને અા ચિત્રો વાપરવા માટે પરવાનગી અાપી છે રોલ્ફનો ખુબ ખુબ અાભારૢ
It is true that this virus has spread after eating dog or other carnivorous animal s but in the sunlight the saliva bacteria of the animal disappears only in seconds in the meat consumed by dogs or other animals
એક વાત સાચી છે કે કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ આ વાઇરસ ફેલાઇ છે પરંતુ સનલાઈટમાં જો કૂતરા કે અન્ય પશુ પ્રાણી દ્વારા ખાવામાં આવેલા માસમાં તે પ્રાણીની લાળના બેક્ટેરિયા ગણતરીની સેકન્ડ્સમાં જ ગાયબ પણ થઈ જાય છે
If a rogue dog has eaten a dead animal and a lion or a wild animal eat the same animal this virus enters the lion or wild animal's body directly
જો કોઈ હડકાયા કૂતરાએ પશુનું મારણ ખાધું હોય અને તેણે ખાધેલું મારણ સિંહ કે વન્ય પ્રાણી ખાય તો આ વાઇરસ સીધો તેના શરીરમાં પ્રવેશી જાય છે
The RashtriyaKamdhenuAayogwill work in collaboration with Veterinary, Animal Sciences or Agriculture University or departments or organizations of the Central/State Government engaged in the task of research in the field of breeding and rearing of cow, organic manure, biogas etc.
રાષ્ટ્રીય કામધેનુ આયોગ એ કેન્દ્રીય/ રાજ્ય સરકારના પશુ ચિકિત્સા, પશુ વિજ્ઞાન અથવા કૃષિ યુનિવર્સીટી અથવા વિભાગો અથવા સંસ્થાનો કે જેઓ ગાયના ઉછેર, તેના સંવર્ધન, કુદરતી ખાતર, બાયોગેસ વગેરેના ક્ષેત્રમાં સંશોધનના કાર્યમાં જોડાયેલા છે તેમની સાથે મળીને કામ કરશે.
• Sanitary issues concerning trade in livestock, animal husbandry and animal products
પશુ ઓ, પશુપાલન અને પશુ ઉત્પાદનોનાં વેપાર સાથે સંબંધિત બાબતોમાં સ્વચ્છતા
Advertisement - Remove
This would help in getting over the shortage of technical manpower and infrastructural facilities and would contribute to the development of agriculture, including animal husbandry, horticulture and fisheries in the region.
તેનાથી ટેકનિકલ માનવ સંસાધન અને માળખાગત સુવિધાઓની ખેંચ ઘટાડવામાં મદદ મળશે તથા વિસ્તારમાં પશુ સંવર્ધન, બાગાયતી અને મત્સ્ય ઉછેર સહિત કૃષિને વિકસાવવામાં સહાય મળશે.
He added, “The farmers here turned to dairy and animal husbandry.
તેમણે કહ્યું હતું કે,“અહીંના ખેડૂતો ડેરી અને પશુ સંવર્ધનની પ્રવૃત્તિ તરફ વળ્યા છે.
The social reforms to end the evil of animal slaughter during Yajnasis also a gift from saints like Sri Madhavacharya.
યજ્ઞોમાં પશુ બલિ બંધ કરાવવાની સામાજિક સુધારણા એ શ્રી માધવાચાર્ય જેવા મહાન સંતનું પ્રદાન છે.
Amendment on the MoU on Cooperation in the field of Agriculture and Animal Resources
કૃષિ અને પશુ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકારના સમજૂતી કરાર પર સુધારો
The agreement covers various activities in the field of agriculture and allied sector including exchange of information on the current situation in agriculture, the phytosanitary conditions of crops, threats posed by harmful organisms and the threats posed by animal infectious diseases.
આ સમજૂતી કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે, જેમાં કૃષિમાં વર્તમાન સ્થિતિ પર માહિતી, પાકની ફોટોસેનિટરી સ્થિતિઓ, નુકસાનકારક જીવોનું જોખમ અને ચેપી પશુઓના રોગોના જોખમનું આદાનપ્રદાન સામેલ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading