Advertisement - Remove

approaches - Example Sentences

અપ્રોચજ઼ / અપ્રોચિજ઼
The fourth founding principle of Auroville is that it will connect the spiritual and material approaches of the contemporary world.
ઑરોવિલેનો ચોથો સ્થાપના સમયનો સિદ્ધાંત એ છે કે તે સમકાલીન વિશ્વનાં આધ્યાત્મિક અને ભૌતિક દ્રષ્ટિકોણને જોડવાનું કામ કરશે.
Defence Production Policy promulgated in January 2011 with the objective of achieving substantive self-reliance in defence production including design and development capability had recommended that all viable approaches including JVs to be undertaken to achieve the desired self-reliance in defence production.
સંરક્ષણ ઉત્પાદન નીતિની જાન્યુઆરી, 2011માં જાહેરાત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદનમાં ડિઝાઇન અને વિકાસ ક્ષમતા સહિત મહત્ત્વપૂર્ણ સ્વનિર્ભરતા હાંસલ કરવાનો છે, જેમાં સંયુક્ત સાહસ સહિત તમામ વ્યવહારિક અભિગમો સંરક્ષણ ઉત્પાદનમાં ઇચ્છિત સ્વનિર્ભરતા હાંસલ કરવા માટે હાથ ધરવામાં આવશે.
Selective approaches to terrorist individuals and organizations will not only be futile but also counter-productive.
આતંકવાદ સામે વ્યક્તિગત કે સંસ્થાકીય ધોરણે પસંદગીના અભિગમો માત્ર નિરર્થક જ નહીં, પરંતુ પરિણામથી વિરુદ્ધના બની રહેશે.
The MoU aims to identify key environmental issues and approaches to sustainable development where exchange of experiences and cooperation could be mutually beneficial to strengthen and further develop cooperation between India and the European Union in the field of water management.
મહત્વના પર્યાવરણલક્ષી મુદ્દાઓ તથા પર્યાવરણલક્ષી વિકાસ અભિગમો કે જેમાં અનુભવો અને સહયોગના વિનિમય પરસ્પરને લાભકર્તા બનીને મજબૂત થઈ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જળ વ્યવસ્થાપન અંગેનો સહયોગ વધુ સુદ્રઢ બનાવવાનો આ સમજૂતીના કરારનો ઉદ્દેશ છે.
In particular, he called for innovative approaches in areas such as skill development and tourism.
ખાસ કરીને તેમણે કૌશલ્યના વિકાસ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં નવીન અભિગમો અપનાવવા માટે અપીલ કરી હતી.
Advertisement - Remove
We note the NDB’s Board of Governors’ discussions on Innovative Approaches for Development Finance at its 3rd Annual Meeting on 28-29 May in Shanghai, China, that deliberated on the NDB’s future development in the changing global environment.
અમે નોંધીએ છીએ કે, એનડીબી બોર્ડ ઑફ ગવર્નર્સે ચીનમાં શાંઘાઈમાં 28 થી 29 મેનાં રોજ યોજાયેલી ઇન્નોવેટિવ એપ્રોચીસ ફોર ડેવલપમેન્ટ ફાઇનાન્સ (ધિરાણ વિકસાવવા માટે નવીન અભિગમો)ની ત્રીજી બેઠકમાં ચર્ચા કરી હતી, જેમાં વિશ્વની બદલાતી સ્થિતિસંજોગોમાં એનડીબીનાં ભવિષ્યનાં વિકાસ પર ચર્ચા સામેલ છે.
It is also heartening to note that the Researchers at Amrita University are innovating new approaches to solve some of the world’s most pressing problems.
મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે કે અમ્રીતા યુનિવર્સિટીના સંશોધકો દુનિયામાં અત્યંત નડતરરૂપ સમસ્યાઓ માટે નવા અભિગમો અપનાવી રહ્યા છે.
Bloomberg Philanthropies Government Innovation Initiatives equip mayors and local leaders with practical tools and approaches to solve major challenges and enable public sector innovation to flourish.
બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ ગવર્નમેન્ટ ઈનોવેશન ઈનિશિએટીવ્ઝ શહેરના મેયરો અને સ્થાનિક નેતાઓને મહત્ત્વની સમસ્યાઓ ઉકેલવા માટે વ્યવહારુ સાધનો અને અભિગમોથી સજ્જ બનાવશે અને જાહેર ક્ષેત્રમાં નવિનીકરણને પ્રોત્સાહન આપશે.
"There are several different approaches to disinfect skin--soap and water, alcohol based formulations, nanoparticle containing media, etc. each of which has strengths and use, depending on the availability, context and circumstances.
DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, ત્વચાને જંતુરહિત કરવા માટે સાબુ અને પાણી, આલ્કોહોલ આધારિત દ્રાવણો, નેનો પાર્ટીકલ વાળા માધ્યમો વગેરે અલગ અલગ અભિગમો અપનાવવામાં આવે છે જેની તાકાત અને વપરાશ ઉપલબ્ધતા, સંદર્ભ અને સંજોગો અનુસાર હોય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading