Advertisement - Remove

bound - Example Sentences

Difficulty:
બાઉન્ડ
and they bound him and led him away and delivered him up to Pontius Pilate the governor
તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો
He who was dead came out bound hand and foot with wrappings and his face was wrapped around with a cloth Jesus said to them Free him and let him go
તે મૃત્યુ પામેલ માણસ લાજરસ બહાર આવ્યો તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો ઈસુએ લોકોને કહ્યું તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો
So the detachment the commanding officer and the officers of the Jews seized Jesus and bound him
પછી સૈનિકો તેમના સેનાપતિઓ સાથે અને યહૂદિ ચોકીદારોએ ઈસુને પકડ્યો તેઓએ ઈસુને બાંધ્યો
Annas sent him bound to Caiaphas the high priest
તેથી અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યો હજુ ઈસુ બંધાએલો હતો
We are bound to always give thanks to God for you brothers even as it is appropriate because your faith grows exceedingly and the love of each and every one of you towards one another abounds
અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે
Advertisement - Remove
And I will give unto thee the keys of the kingdom of heaven and whatsoever thou shalt bind on earth shall be bound in heaven and whatsoever thou shalt loose on earth shall be loosed in heaven
હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ
And when they had bound him they led him away and delivered him to Pontius Pilate the governor
તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો
And as they bound him with thongs Paul said unto the centurion that stood by Is it lawful for you to scourge a man that is a Roman and uncondemned
તેથી સૈનિકો પાઉલને બાંધીને મારવાની તૈયારી કરતા હતા પણ પાઉલે લશ્કરી સૂબેદારને કહ્યું શું તમને જે દોષિત સાબિત થયેલ નથી તે રોમન નાગરિકને મારવાનો અધીકાર છે
We are bound to thank God always for you brethren as it is meet because that your faith groweth exceedingly and the charity of every one of you all toward each other aboundeth
અમે તમારા માટે હમેશા દેવની આભારસ્તુતિ કરીએ છીએ અને અમારે તેમ કરવું જોઈએ કારણ કે તેમ કરવું યથાર્થ છે તે યથાર્થ છે કારણ કે તમારા બધાનો વિશ્વાસ અને એકબીજા માટેનો પ્રેમ દિનપ્રતિદિન વધી રહ્યો છે
Wherein I suffer trouble as an evil doer even unto bonds but the word of God is not bound
9કારણ કે એ સુવાર્તા હું કહેતો ફરું છું તેથી હું ગુનેગારની જેમ દુખ સહન કરું એમ મને ગુનેગાર વ્યક્તિની જેમ સાંકળોથી પણ બાંધી રાખ્યો છે પરંતુ દેવનો ઉપદેશ કઈ બંધનમાં નથી
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading