Advertisement - Remove

class - Example Sentences

Popularity:
Difficulty:
ક્લૈસ
Higher targets for Ujjwala, Saubhagya and Swachh Mission to cater to lower and middle class in providing free LPG connections, electricity and toilets.
નીચલા અને મધ્યમ વર્ગને મફત એલપીજી જોડાણો, વીજળી અને શૌચાલય સુલભ કરાવવા માટે ઉજ્જવલા, સૌભાગ્ય અને સ્વચ્છ મિશન માટે વધુ લક્ષ્ય નિર્ધારણ.
LED bulbs have benefitted Indian middle class , middle class Indian families so much that their electricity bills have now been reduced to just one third.
ભારતમાં એલઈડી બલ્બે મધ્યમ વર્ગના લોકોને, મધ્યમ વર્ગના પરિવારમાં એટલો આર્થિક ફાયદો કરાવ્યો છે. જે વીજળીનું બિલ આવતું હતું તેના કરતા આજે એક તૃતીયાંશ આવવા લાગ્યું છે.
If we launch this LED bulb campaign in Rwanda then it will help the people to save energy and it will benefit poor and middle class people of the country.
જો આપણે રવાન્ડામાં પણ એલઈડી બલ્બનું આ અભિયાન ચલાવીએ તો અહિંના લોકોની પણ ઊર્જાની બચત થશે અને અહિયાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે.
I ensure you that very soon you will have the keys of your home in your hands. The Prime Minister added that efforts have been made to make housing affordable for the middle class families.
હું તમને ખાતરી આપું છું કે, તમારા હાથમાં બહુ ઝડપથી તમારા ઘરની ચાવીઓ હશે, મધ્યમ વર્ગના ં પરિવારો માટે સસ્તાં મકાનો બનાવવાનો પણ પ્રયાસ ચાલુ છે.
It is, therefore, just and fair that some benefits from the tax reforms must also be passed on to the middle class taxpayers As a result, the Finance Minister added that even persons having gross income up to Rs.
આથી એ યોગ્ય રહેશે કે સુધારાઓના કારણે થયેલા કેટલાક ફાયદાઓ મધ્યમ વર્ગના કરદાતાઓ સુધી પહોંચાડવામાં આવે.
Advertisement - Remove
This will provide tax benefit of Rs.18,500 crore to an estimated 3 crore middle class taxpayers comprising self employed, small business, small traders, salary earners, pensioners and senior citizens.
આના કારણે સ્વરોજગાર, લઘુ વ્યવસાય, નાના વેપારીઓ, વેતન મેળવનાર વર્ગ, પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો સહિત મધ્યમ વર્ગના લગભગ 3 કરોડ કરદાતાઓને વેરામાં રૂ.18,500 કરોડનો લાભ મળશે.
Shri Goyal announced the relief considering the difficulty of the middle class having to maintain families at two locations on account of their job, childrens education, care of parents etc.
શ્રી ગોયલે કહ્યું કે પોતાની નોકરી, બાળકોનું શિક્ષણ અને માતા- પિતાની સાર-સંભાળ માટે બે સ્થળોએ પરિવાર રાખવાના કારણે મધ્યમ વર્ગના પરિવારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ રાહતની જાહેરાત કરવામાં આવી છે.
Lakhs of poor and middle class people are also benefiting from reduction in the prices of essential medicines, cardiac stents and knee implants, and availability of medicines at affordable prices through Pradhan Mantri Jan Aushadhi Kendras, the Finance Minister added.
નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના ં લાખો લોકોને આવશ્યક દવાઓ, કાર્ડિયાક સ્ટેન્ટ અને ની ઇમ્પ્લાન્ટની કિંમતમાં ઘટાડાનો લાભ પણ મળ્યો છે તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મારફતે વાજબી કિંમતે દવાઓ સુલભ થઈ છે.
Friends, The Central Government is sincerely engaged in making the life of every poor and middle class person of the country simple and easy.
સાથીઓ, કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વ્યક્તિના જીવનને સરળ અને સુગમ બનાવવામાં પૂરે પૂરી ઈમાનદારી સાથે જોડાયેલી છે.
For the first time, we have come and created a new category of houses for the middle class and provided relief in the rate of interest.
અમે આવીને પહેલીવાર મધ્યમ વર્ગની માટે પણ ઘરોની એક નવી શ્રેણી બનાવીને તેને વ્યાજમાં રાહતનું અભિયાન ચલાવવામાં આવ્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading