The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Brothers and sisters, Our government has also ensured that the money of the poor and the middle class people is not stuck up in housing projects by enacting the 'RERA Law'.
ભાઈઓ અને બહેનો, અમારી સરકારે ‘રેરા કાયદો’ બનાવીને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમાણી હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ફસાવી ન જોઈએ.
The middle class will progress and the development pace will leapfrog because of this Budget.
Prime Minister said that the development of world class physical infrastructure and improvements in affordable health-care and providing quality education were some other policy priorities for the Government.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાના ં ભૌતિક માળખાનાં વિકાસ અને એફોર્ડેબલ હેલ્થકેરમાં સુધારો તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું – એ સરકાર માટેની નીતિગત પ્રાથમિકતાઓ છે.
Friends, Whether it is physical infrastructure or digital infrastructure, today we are also expanding India's World Class facilities to connect Thailand and other ASEAN countries.
સાથીઓ, ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજે ભારતની વિશ્વ કક્ષાની સુવિધાઓનો વિસ્તાર અમે થાઇલેન્ડ અને બીજા આસિયાન દેશોને જોડવા માટે પણ કરી રહ્યા છીએ.
In the last 5 years, we have lowered the tax burden on the middle class considerably .
છેલ્લાં પાંચ વર્ષમાં અમે મધ્યમ વર્ગ પરનાં કરવેરાનાં ભારણમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
Certainly it will benefit our middle class and will help them in getting their dream houses.
ચોક્કસપણે આ પ્રકારના કામનો લાભ આપણા મધ્યમ વર્ગને થશે અને તેમને સપનાનું ઘર મેળવવામાં મદદ થશે.
Benefits The proposal aims to benefit the citizens with improved economic and commercial linkages with Saudi Arabia irrespective of any gender, class or income bias.
ફાયદાઓ: આ પ્રસ્તાવનો આશય કોઇપણ જાતિ, વર્ગ અથવા તો આવકના ભેદભાવ વિના જ સાઉદી અરબ સાથે સુધરેલા આર્થિક અને વ્યવસાયિક જોડાણનો નાગરિકોને ફાયદો પ્રાપ્ત થાય તેમ કરવાનો છે.
Without introducing rights, it was not possible to make this large class realize the importance of equality and justice.
અધિકારોથી પરિચિત કરાવ્યા વિના આ મોટા વર્ગને સમાનતા, સમતા અને ન્યાયનો અહેસાસ અપાવવો શક્ય જ નહોતો.
Self defence training is being imparted to girls from class VI to II in every school of the country.
દેશની દરેક શાળામાં છઠ્ઠા ધોરણથી બારમાં ધોરણના વર્ગની છોકરીઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે.
Ministry of Defence OFB to manufacture 1.10 lakh ISO Class 3 coveralls Ordnance Factory Board (OFB) has started supply of coveralls conforming to ISO Class 3 exposure standards.
સંરક્ષણ મંત્રાલય OFB 1.10 લાખ ISO ક્લાસ 3 કવરઓલનું ઉત્પાદન કરશે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ ISO ક્લાસ 3 એક્સપોઝર માપદંડોને સુસંગત કવરઓલનો પૂરવઠો મોકલવાનું શરૂ કરી દીધું છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…