Advertisement - Remove

class - Example Sentences

Popularity:
Difficulty:
ક્લૈસ
The Geosynchronous Satellite Launch Vehicle Mark-III (GSLV Mk-III) has been developed towards achieving indigenous launch capability to launch 4 tonne class of satellites into Geosynchronous Transfer Orbit (GTO).
ભૌમિતિક સ્થાનાંતરણ ભ્રમણકક્ષા (જિઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બીટ – જીટીઓ)માં 4 ટન વર્ગના ઉપગ્રહને પ્રક્ષેપિત કરવા માટે સ્વદેશી પ્રક્ષેપણ ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ભૌમિતિક ઉપગ્રહ પ્રક્ષેપણ વ્હીકલ માર્ક – III (જીએસએલવી એમકે- III)ને તૈયાર કરવામાં આવ્યો છે.
The Prime Minister also proposed to supply world class and easily affordable medicines from India and cooperation in solar energy through mutually agreed instruments.
પ્રધાનમંત્રીએ વિશ્વ કક્ષાની અને સરળ, વાજબી દવાઓનો પુરવઠો ભારતમાંથી પ્રદાન કરવાની તથા પારસ્પરિક સંમત માધ્યમો મારફતે સૌર ઊર્જામાં સહકાર આપવાની દરખાસ્ત મૂકી હતી.
In the education sector, we have taken an important step to grant the universities freedom from restrictions to make them the world class universities.
શિક્ષણના ક્ષેત્રમાં, વિશ્વ કક્ષાની યુનિવર્સિટી બનાવવા માટે અને અંકુશોથી મુક્તિ આપવાનું એક મોટું મહત્વનું પગલું ભર્યું છે.
He said this mission aims to provide the lower, lower middle and middle class with better civic amenities, and make their lives simpler.
તેમણે જણાવ્યું હતું કે, આ મિશનનો ઉદ્દેશ નીચલા, મધ્યમ નીચલા અને મધ્યમ વર્ગને વધારે સારી નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે તેમજ તેમનાં જીવનને સરળ બનાવવાનો છે.
This will help to develop Agra as a modern world class smart city, befitting its stature as a premium tourist destination.
તેનાથી આગ્રાને આધુનિક વૈશ્વિક કક્ષાના ં સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં મદદ મળશે અને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે એને ઉચિત સ્થાન મળશે.
Advertisement - Remove
9. We want to change the situation where people are scared of income tax authorities, particularly among middle class families
9. અમે સ્થિતિ બદલવા ઇચ્છીએ છીએ, જેમાં લોકો આવકવેરા અધિકારીઓથી ભયભીત છે, ખાસ કરીને મધ્યમ વર્ગના કુટુંબો.
The move to reduce the personal income tax is significant as it touches the middle class most.
અંદાજપત્રમાં વ્યક્તિગત આવક વેરો ઓછો કરવાની જાહેરાત દેશના મધ્યમ વર્ગને વધારે સ્પર્શ કરે છે, ખૂબ મહત્વપૂર્ણ છે.
IECC project envisages construction of a world class state-of-the-art Exhibition-cum-Convention Centre with a seating capacity for 7,000 pax, exhibition, space of over 1,00,000sq.mtr. and a basement parking for 4,800 vehicles.
આઈઈસીસી પરિયોજનાઓ અંતર્ગત સાત હજાર લોકોને બેસવાની વ્યવસ્થા, 1,00,000 વર્ગ મીટરનું પ્રદર્શન ક્ષેત્ર અને 4800 વાહનોની બેઝમેન્ટ પાર્કિંગ સુવિધાની સાથે વિશ્વ સ્તરીય અત્યાધુનિક પ્રદર્શન સહ કન્વેન્શન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ છે.
Besides sports, he mentioned the school results of Class 10 and 12; and women space scientists who have played a key role in prestigious ISRO missions.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રમતગમત ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામોમાં છોકરીઓ સારું પરિણામ લાવી રહી છે તથા ઇસરોના પ્રતિષ્ઠિત અભિયાનોમાં મહિલા અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
The Prime Minister added that it adversely affects the poor and the neo-middle class people.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેનાથી ગરીબો અને નવમધ્યમ વર્ગના લોકોને નુકસાન થાય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading