The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Apart from the events for the World Economic Forum, I look forward to my separate bilateral meetings with the President of the Swiss Confederation H. E. Mr. Alain_Berset and Prime Minister of Sweden H. E. Mr. Stefan Lofven.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના કાર્યક્રમ ઉપરાંત હું સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ શ્રી એલેઇન બેરસેટ અને સ્વિડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટિફન લોફવેન સાથે અલગથી દ્વિપક્ષીય મંત્રણા યોજવા માટે પણ ઉત્સુક છું.
30. I congratulate the Department of Science and Technology and the Confederation of Indian Industry for organizing this signature event with United Kingdom as the partner country.
હું પાર્ટનર કન્ટ્રી તરીકે બ્રિટન સાથે આ મહત્ત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન કરવા બદલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા સીઆઇઆઇ (ભારતીય ઉદ્યોગ સંઘ)ને અભિનંદન આપું છું.
On the sidelines of these Meetings, the Government of India is organising a Conference and Dialogue in partnership with the Confederation of Indian Industry.
આ બેઠકની સાથે સાથે ભારત સરકારે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) સાથે ભાગીદારીમાં કોન્ફરન્સ અને સંવાદનું આયોજન કર્યું છે.
Prime Minister's Office The International Buddhist Confederation (IBC), under the aegis of Ministry of Culture, Government of India, is celebrating Asadha Poornima on July 4, 2020, as Dharma Chakra Day.
પ્રધાનમંત્રીનું કાર્યાલય ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ કોન્ફેડરેશન (આઈબીસી) તા.4 જુલાઈ, 2020ના રોજ અષાઢ પૂર્ણિમાની ધર્મ ચક્ર દિન તરીકે ઉજવણી કરી રહ્યું છે.
The event is organized by the Confederation of Real Estate Developers' Association of India (CREDAI).
આ કાર્યક્રમનું આયોજન કોન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા (ક્રેડાઈ)એ કર્યુ છે.
This tunnel was set up by the District Administration in collaboration with Young Indians, the youth wing of the Confederation of Indian Industry.
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની યુવા પાંખ યંગ ઇન્ડિયન્સની સાથે મળીને જિલ્લા વહીવટીતંત્રએ આ ટનલની સ્થાપના કરી હતી.
Harsh Vardhan also held an interaction with Indian industry leaders organized by Confederation of Indian Industry (CII) where he thanked them for contributing to the PM-CARES fund.
હર્ષ વર્ધને કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ભારતીય ઉદ્યોગ જગતના નેતાઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો જ્યાં તેમણે પીએમ કેર ભંડોળમાં યોગદાન આપવા બદલ તેમનો આભાર માન્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…