Advertisement - Remove

existing - Example Sentences

Popularity:
Difficulty:
ઇગ્જ઼િસ્ટિંગ
(iii). The first Scooping Mission of World Bank (August 2014) had recommended maintenance and up-gradation works at the existing navigational lock, along with construction of a new lock.
વિશ્વ બેન્ક પહેલા સ્કૂરિંગ મિશન (ઓગસ્ટ, 2014)ના નવા લોકના નિર્માણની સાથે સાથે વર્તમાન શીપીંગ લોકની જાળવણી અને તેની ઉંચાઇની ભલામણ કરી હતી.
Companies/ institutions running such schemes exploit existing regulatory gaps and lack of strict administrative measures to dupe poor and gullible people of their hard-earned savings.
આ પ્રકારની યોજનાઓ ચલાવતી કંપનીઓ/સંસ્થાઓ વર્તમાન નિયમનકારી છીંડાનો ઉપયોગ કરે છે અને કડક વહીવટી પગલાનાં અભાવે ગરીબો અને ભોળા લોકોની પરસેવાની કમાણી પચાવી પાડે છે.
The principle is that the Bill would ban unregulated deposit taking activities altogether, by making them an offence ex-ante, rather than the existing legislative-cum-regulatory framework which only comes into effect ex-post with considerable time lags.
તેનો સિદ્ધાંત એ છે કે, બિલ સંપૂર્ણપણે અનિયંત્રિત રીતે ડિપોઝિટ લેતી કામગીરી પર પ્રતિબંધ મૂકશે, જે માટે આ પ્રકારની કામગીરીઓને ભૂતકાળનો અપરાધ બનાવવામાં આવશે, તેને વર્તમાન કાયદા અને નિયમનકારી માળખામાં સામેલ કરવામાં આવશે નહીં, જે અગાઉનાં નોંધપાત્ર સમયે કાર્યોત્તર મંજૂરી સાથે જ અમલમાં આવે છે.
Since then, several more recommendations for inclusion of castes/communities and corrections in the existing list of OBCs for the State of Andhra Pradesh and the new State of Telangana have been received from NCBC.
ત્યારથી અત્યાર સુધી એનસીબીસી પાસેથી આંધ્રપ્રદેશ અને નવરચિત તેલંગાણા રાજ્ય માટે ઓબીસીની વર્તમાન યાદીમાં જ્ઞાતિઓ/સમુદાયોના સમાવેશ માટે તથા તેમાં સુધારાવધારા કરવા માટેની કેટલીક વધારે ભલામણો મળી છે.
A little less than 3.0 billion people will join the existing 3.5 billion urban dwellers.
3.0 બિલિયનથી કંઈક ઓછા લોકો શહેરોમાં વસેલા પ્રવર્તમાન 3.5 બિલિયન લોકો સાથે જોડાશે.
Advertisement - Remove
The provisions of the Bill seek to address HIV-related discrimination, strengthen the existing programme by bringing in legal accountability and establish formal mechanisms for inquiring into complaints and redressing grievances.
બિલની જોગવાઈઓનો ઉદ્દેશ એચઆઇવી-સંબંધિત ભેદભાવ દૂર કરવાનો, કાયદેસર જવાબદારી લાવી વર્તમાન કાર્યક્રમને મજબૂત બનાવવાનો તથા ફરિયાદોની પૂછપરછ માટે અને સમસ્યાઓના સમાધાન માટે ઔપચારિક વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi, has approved Upgradation of existing NIFT Campuses for implementation of reservation for OBC students – extension of timeline for utilization of fund.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન થયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અન્ય પછાત વર્ગના છાત્રોની અનામતને અમલી બનાવવા માટે એનઆઈએફટીના હાલના વર્તમાન પરિસરોને વિસ્તારવાને મંજૂરી આપવામાં આવી હતી.
Under the scheme, the Government would also take necessary steps for proper convergence with PMAY-G including technical support to beneficiary through existing arrangements.
આ યોજના હેઠળ સરકાર પીએમએવાય-જી સાથે યોગ્ય કન્વર્જન્સ માટે જરૂરી પગલાં પણ લેશે, જેમાં વર્તમાન વ્યવસ્થાઓ મારફતે લાભાર્થીને ટેકનિકલ સપોર્ટ સામેલ છે.
This facility will be in addition to the existing broadband facility.
આ સુવિધા વર્તમાન બ્રોડબેન્ડ સુવિધા ઉપરાંત હશે.
The proposal under this sub-scheme is to train/skill 4.32 lakh unemployed persons, upgrade the skills of 75,000 existing employees and train 150 master trainers during the three years with proposed outlay of Rs. 696 crore.
આ પેટાયોજના અંતર્ગત રૂ. 696 કરોડ રૂપિયાનાં પ્રસ્તાવિત ખર્ચની સાથે ત્રણ વર્ષ દરમિયાન 4.32 લાખ બેરોજગારી વ્યક્તિઓને તાલીમ આપનાર/કૌશલ્ય પ્રદાન કરવા, 75000 વર્તમાન કર્મચારીઓનું કૌશલ્ય વધારવા તથા 150 મુખ્ય તાલીમદાતાઓને તાલીમ આપવાનો પ્રસ્તાવ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading