Advertisement - Remove

existing - Example Sentences

Popularity:
Difficulty:
ઇગ્જ઼િસ્ટિંગ
As in any system, the advent of technology necessitates reforms in statistical processes and products with an aim to synergise the existing resources so that the system remains responsive.
કોઈ પણ વ્યવસ્થાની જેમ ટેકનોલોજીનાં આગમનથી આંકડાકીય પ્રક્રિયાઓ અને ઉત્પાદનોમાં સુધારાને જરૂરી બનાવી દીધા છે, જેનો ઉદ્દેશ હાલનાં સંસાધનોનો સમન્વય કરવાનો છે, જેથી વ્યવસ્થા જવાબદાર બને.
The immediate requirement of manpower can be addressed through a judicious mix of redeployment of existing manpower resources and outsourcing to professional manpower agencies.
જનશક્તિની તાત્કાલિક જરૂરિયાતોને હાલની જનશક્તિનાં સ્રોતોને નવી રીતે ઉપલબ્ધ અને વ્યવસાયિક જનશક્તિ એજન્સીઓની આઉટસોર્સિંગનો વિવેકબુદ્ધિથી સમન્વય કરીને પૂરી કરી શકાય છે.
In the various media reports regarding the restructuring, what has been missed out, in particular, is the fact that MoSPI is giving an increased focus on Data uality and Assurance by repositioning the existing data processing personnel.
પુનર્ગઠન વિશે મીડિયાનાં અનેક અહેવાલોમાં એક વાતનો ઉલ્લેખ સવિશેષ જોવા મળ્યો નથી અને એ છે સાંખ્યિકી અને કાર્યક્રમનાં અમલીકરણ મંત્રાલય હાલનાં આંકડાઓમાં પ્રક્રિયા કરનાર કર્મચારીઓનું પુનઃસ્થાપન કરીને આંકડાઓની ગુણવત્તા અને આશ્વાસન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
The IMF had raised certain issues on the usage of double deflation in the Indian GDP series and India has informed IMF that the existing data availability does not permit its application in India at present.
આઇએમએફએ ભારતીય જીડીપી શ્રેણીઓમાં બમણી મોંઘવારીનાં ઉપયોગ પર પ્રશ્રો ઉઠાવ્યાં છે અને ભારતે આઇએમએફને સૂચના આપી છે કે, હાલમાં ભારતમાં વર્તમાન ડેટા ઉપલબ્ધતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.
The IMF had raised certain issues on the usage of double deflation in the Indian GDP series and India had informed IMF that the existing data availability does not permit its application in India at present.
આઇએમએફએ ભારતીય જીડીપીની શ્રેણીઓમાં ડબલ ડિફ્લેશનનાં ઉપયોગ પર ચોક્કસ પ્રશ્રો ઉઠાવ્યાં હતાં અને ભારતે આઇએમએફને જાણકારી આપી હતી કે, હાલ ડેટાની ઉપલબ્ધતા ભારતમાં એની ઉપયોગિતાની મંજૂરી આપતી નથી.
Advertisement - Remove
The HLC recommended that the Government may take over the International Centre For Alternative Dispute Resolution (ICADR), an existing institution which has been established in the year 1995 using the public funds and develop it as an Institution of National Importance.
એચએલસીએ એવી ભલામણ કરી હતી કે, સરકાર જાહેર ધનનો ઉપયોગ કરીને વર્ષ 15માં સ્થાપિત એક વર્તમાન સંસ્થા આંતરરાષ્ટ્રીય વૈકલ્પિક વિવાદ સમાધાન કેન્દ્ર (આઈસીએડીઆર)નું કામકાજ પોતાનાં હાથમાં લઈ શકે છે અને એને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થા સ્વરૂપે વિકસિત કરી શકે છે.
Benefits: The approval will enable such DP Families to become eligible to get one-time financial assistance of Rs 5.5 Lakhs under the existing scheme, and in turn, be able to get some sustained income which the existing scheme is aimed at.
લાભો: આ મંજૂરીના કારણે આવા વિસ્થાપિત લોકોના પરિવારોને વર્તમાન યોજના અંતર્ગત એક વખતની આર્થિક સહાયના ભાગરૂપે રૂપિયા 5.5 લાખ મળવા પાત્ર થશે અને તેના કારણે તેઓ એક સ્થાયી આવક મેળવી શકશે જે આ યોજનાનો મૂળ હેતુ છે.
Requirement of funds will be met out of the already sanctioned funds for the existing scheme.
વર્તમાન યોજના માટે પહેલાંથી જ ફાળવવામાં આવેલી રકમમાંથી ભંડોળની જરૂરિયાત સંતોષી શકાશે.
As the supply chain are necessitating expansion beyond national boundaries,the enlarging scope is resulting in increased cargo throughput, which is putting tremendous pressure on the existing port infrastructure.
સપ્લાય ચેઇન રાષ્ટ્રીય સરહદો ઓળંગીને પોતાનો ફેલાવો વધારવા જરૂરિયાત ઉભી કરે છે અને તેના પરિણામે પ્રક્રિયામાંથી પસાર થતા કાર્ગોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેના કારણે બંદરોના પ્રવર્તમાન માળખા ઉપર ખૂબ જ દબાણ ઊભું થાય છે.
Will the existing Lenders be given the authority to supervise the disbursement and execution
શું વર્તમાન ધીરાણકર્તાઓને વહેંચણી અને અમલીકરણ ઉપર દેખરેખ રાખવાની સત્તા આપવામાં આવશે?
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading